Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગુજરાતમાં હાલ નેતૃત્વ પરીવર્તન નહિઃ રાહુલ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ AICC દ્વારા વિવિધ કમિટીની જાહેરાત

અમદાવાદ : અર્જુન મોઢવાડિયા કેમ્પઈન કમિટીના અને દીપક બાબરિયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડો.કરસનદાસ સોનેરી, પૂર્વ આગામી સમયમાં અન્ય સભ્યોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક ઠુમ્મર, હિંમતસિંહ પટેલ, પટેલ તમામ કમિટીના ચેરમેનો, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય પુંજાભાઈ વંશ, આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે વિવિધ કમિટીની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ  ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ધારાસભ્ય શૈલેષ પરમાર, વાતચીત કરી સ્થાનિક ધારાસભ્ય વિક્રમ માડમ, સ્વરાજયની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે નહીં. દરમિયાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી.

 એઆઈસીસી દ્વારા જાહેરાત કર્યા મુજબ કેપેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયા, ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દીપક બાબરિયા, સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, ઈલેકશન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ઘાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે તુષાર ચૌધરી અને પ્રોગ્રામ ઈગ્લીમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કદીર પીરઝાદાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઓર્ડિનેશન કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કમિટીના ચેરમેન તરીકે એઆઈસીસીના ગુજરાત ઈન્ચાર્જ સાંસદ રાજુભાઈ પરમાર, ગીરવ પંડ્યા, નરેશ રાવલ, સાગર રાયકા, ધારાસભ્યો વીરજી સી.જે.ચાવઝ, મૌલિન વૈષ્ણવ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ડો.જીતુ પટેલ, બાલુભાઈ પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.

(12:37 pm IST)