Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભારતીય ઇકોનોમી ર૦રપમાં પાંચમાં સ્થાને તથા ર૦૩૦સુધીમાં ત્રીજા સ્થાને

નવી દિલ્હી : એવું લાગે છે કે ભારત જે ર૦ર૦માં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા તે હવે સુધરશે : ર૦રપમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : ર૦૩૦માં ભારત ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે : ભારત ર૦૧૯માં વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બનવા માટે બ્રિટનથી આગળ નીકળી ગયું હતું. પણ ર૦ર૦માં છઠ્ઠા સ્થાને આવી ગયું હતું. CEBR નું અનુમાન છે કે ર૦ર૧ માં ભારતીય અર્થતંત્ર ૯ ટકા તથા ર૦રરમાં ૭ ટકા વિસ્તરશે : ભારત ર૦રપમાં બ્રિટનને, ર૦ર૭માં જર્મનીને અને ર૦૩૦માં જાપાનને પછાડી દેશે.

(3:29 pm IST)