Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કિસાન યુનિયન કહે છે..કોઇ ઉતાવળ નથીઃ કાનુન પરત ખેંચાય ત્યાં સુધી હાઇવે ઉપર રહેવા તૈયાર છીએ

નવી દિલ્હી : કિસાન આંદોલનને ૧ મહિનો થઇ ગયો છેઃ વાતચીતનું પરિણામ આવતુ નથીઃ વાતચીતના નવા પ્રસ્તાવ પર ખેડુત સંગઠનો શું જવાબ દેશે તે આજની બેઠકમાં નકકી થશેે કે કિસાન યુનિયને કહ્યું છે કે અમારે કોઇ ઉતાવળ નથીઃ જયાં  સુધી ત્રણેય ખરડા, પાછા ન ખેંચાય ત્યાં સુધી અમે હાઇવે પર રહેવા તૈયાર છીએ ખેડુતોનું કહેવું છેકાયદા પાછા ખેંચી લ્યો અમે ઘરે ચાલ્યા જશું.

(3:41 pm IST)