Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આઇપીએલ અને લાઈવ સ્પોર્ટ્સ જોવા માટે જીઓ ફાઈબરે અલગ પ્લાનની જાહેરાત કરી

મુંબઈ:જીઓ ફાઈબરે એક "બેક-અપ પ્લાન"ની જાહેરાત કરી છે. જેના દ્વારા લાઇવ સ્પોર્ટ્સ સહિતની અન્ય સામગ્રી ઉપરાંત આગામી ટાટા આઇપીએલ ટુર્નામેન્ટ કોઈપણ અડચણ વિના જોઈ શકાશે. વપરાશકર્તાઓને ૧ / ૨ / ૭ દિવસના ઓપ્શન સાથે જ્યારે જરૂર હોય ત્યારે નેટ ની સ્પીડ ૧૦ એમબીપીએસ થી ૩૦ / ૧૦૦ એમબીપીએસ સુધી વધારવાનો વિકલ્પ મળશે

(8:07 pm IST)