Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

યુક્રેન નજીક બેલારૂસમાં અણુ શસ્ત્રો ખડકી દેવાની રશિયાની જાહેરાતના વિશ્વભરમાં ઘેરા પડઘા

યુક્રેનની નજીક વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો ગોઠવવા માટે રશિયાના પુતિનની યોજના અંગે યુક્રેને યુનોની ઇમરજન્સી બેઠક બોલાવવા માગણી કરી છે તો લિથુઆનિયાએ બેલારુસમાં પરમાણુ શસ્ત્રો માટેની રશિયન યોજના પર પ્રતિબંધો લાદવા માટે હાકલ કરી છે.

"ખતરનાક અને બેજવાબદાર": નાટોએ બેલારુસમાં પરમાણુ શસ્ત્રોની જમાવટ અંગે રશિયાની ઝાટકણી કાઢી: પુટિન સાથેની વાતચીત દરમિયાન તુર્કીના એર્દોગાને યુક્રેનમાં યુદ્ધનો 'તાત્કાલિક' અંત લાવવાની હાકલ કરી હતી

(12:58 am IST)