Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પાકિસ્‍તાનમાં કોવિડ-૧૯ના ૧૨૨૬ નવા કેસ નોંધાયા

પાકિસ્‍તાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૧૨૨૬ નવા કેસ નોંધાયા છે. સંક્રમણના કુલ કેસ ૨૭૩૧૧૨ થયા છેલ્લા ર૪ કલાકમાં ૩૬ દર્દીના મોત થયા મૃતકની સંખ્‍યા ૫૮૮૨, પર પહોંચી ૧૨૬૭ દર્દીઓની હાલત નાજુક છે. તનામના દા નાંગમાં બીજા કેસ નોંધાયા પછી બાર, પાર્ક બંધ

વિયેતનામએ કોવિડ-૧૯ના બીજા દર્દી મળ્‍યા પછી પોતાના સૌથી લોકપ્રિય સમુદ્રતટ સ્‍થળોમાંથી એક પર રવિવારના ફરીથી પ્રતિબંધ લગાવ્‍યો દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં સ્‍થાનિય સ્‍તર પર સંક્રમણનો આ પહેલો મામલો છે મધ્‍ય વિયેતનમામાં દા નાંગના અધિકારીઓએ પ્રતિબંધ લગાવ્‍યો છે.

(11:32 pm IST)