Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સીપીઆઇ નેતા ડી રાજાએ નાણામંત્રી સીતારમણના ચૂંટણી નહીં લડવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા નથી. આ કારણોસર તે ચૂંટણી લડી રહી નથી. તેના પર સીપીઆઈ નેતા ડી રાજાએ કહ્યું કે જો તેમની પાસે પૈસા નથી તો તેનો અર્થ એ છે કે નાણામંત્રી તરીકે તેમની નીતિઓ ખરાબ છે. તેમની પાસે પૈસા નથી, પરંતુ પીએમ મોદી, અમિતભાઈ  શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી ચૂંટણી લડી રહ્યા છે. મતલબ કે તેણી માને છે કે આ નેતાઓ પાસે પૈસા છે.

 

 

 
(7:59 pm IST)