Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર

dir="auto">રાજકોટઃ ગુજરાત કેડરના આઈપીએસ શ્રી રાકેશ અસ્થાના દિલ્હીનાં પોલીસ કમિશનર બનતા ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું છે.
ચાલુ માસના અંતે શ્રી અસ્થાના નિવૃત થવાના હતાં. નિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટ મળી છે.
ગુજકાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાને બિરાજમાન થયા છે. શ્રી અસ્થાના 1984 બેચના આઈપીએસ છે. હાલમાં બીએસએફના ડીજી તરીકે સેવા બજાવે છે. કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે.
(12:00 am IST)