Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

બ્રહ્મપુત્ર મેલ ઇલેકટ્રીક ટ્રેકશન પર ચાલતી પહેલી યાત્રી ટ્રેન બની

નવી દિલ્હી,તા. ૨૮ : બ્રહ્મપુત્ર મેલના નામ એક ખાસ ઉપલબ્ધી બની છે. તે પુરી રીતે ઇલેકટ્રીક ટ્રેકશન  ઉપર ચાલનારી દેશની પહેલી યાત્રી ટ્રેન બની ગઇ છે. દિલ્હીથી કામખ્યા (ગૌહાટી) સુધીનું ૨ હજાર કિમીનું અંતર પુરી રીતે ઇલેકટ્રીક ટ્રેકશન ઉપર કાપેલ.

(3:49 pm IST)