Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

હવે ફેસબુક મેટા નામથી ઓળખાશે : માર્ક ઝકરબર્ગે કરી જાહેરાત

આજે સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ફેસબુકે કરી નવા નામની જાહેરાત ,હવે ફેસબુક નવા નામથી ઓળખાશે અને તે નામ છે મેટા.

ફેસબુકની નવી ઓળખ નવા નામ સાથે થશે હવે ફેસબુક મેટા નામથી ઓળખાશે ,ફેસબુકનો નવો ઇન્ફિનિટી જેવો નામ છે. આની જાહેરાત માર્ક ઝકરબર્ગે કરી કે જે ફેસબુકના સ્થાપક છે. સૈાથી મોટા સોશિયલ પ્લેટફોર્મનું રિ-બ્રાન્ડિગ

અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા જ ફેસબુકના નામ બદલવાની ચર્ચા ચાલતી હતી તે આજે પરિપૂર્ણ થઇ છે હવે ફેસબુક મેટા નામથી ઓળખાશે.

(12:42 am IST)