Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રંગોથી રંગાયેલી, અને પત્ની સાથેની તસવીર ટ્વીટ કરી ઓસ્ટ્રેલિયન હાઈકમિશનરે હોળીની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: ભારત ખાતેના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર અને ભૂટાનના એલચી શ્રી બેરી ઓ'ફેરેલ એઓ એ પોતાની પત્ની સાથેની હોળીના રંગોથી રંગાયેલા તસ્વીર ટ્વિટ કરીને ભારતવાસીઓને હોળીની હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું છે કે આ તહેવાર આપના જીવનમાં ખુશીઓના રંગ લઈ આવે.. તમામને હેપી હોલી..

(2:59 pm IST)