Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન વાવાઝોડાની અંગે સમિકક્ષા બેઠક મા મમતા બેનર્જી હાજર ન રહ્યાં

અગાઉ વડાપ્રધાનની વરચુયલ બેઠકમાં પી.એમ કોઈને બોલવા દેતા નથી તેવા મમતા બેનર્જીએ મુકેલ આક્ષેપ બાદ આજે ફરી વિરોધ દર્શવ્યો....

સુરત:પશ્ચિમ બંગાળ મા વડાપ્રધાનની આજે વાવાઝોડાની અંગે સમીક્ષા બેઠકમાં મમતા બેનર્જી હાજર રહ્યા નહોતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વરચુયલ બેઠક મા પી.એમ કોઈને બોલવા દેતા નથી તેવા આક્ષેપ કરનાર મમતા બેનર્જી આજે પી.એમની વાવાઝોડા અંગે સમીક્ષા બેઠકમાં હાજર ન રહીને વિરોધ કાર્યની ચર્ચા છેં.

(12:00 am IST)