Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧૨-૧૨ ફુટ લાંબા લિલીના રોપ

મણિપુરના લિયાઇ ખુલેન ગામમાં હાલ પ્રકૃતિ સોળે બહાર ખીલી ઉઠી છે દર વર્ષે અહિં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના પગલે સન્નાટો છવાયો છે. આ સ્થળ પ્રવાસીઓ માટેનું આકર્ષકનું કેન્દ્ર હોય ગ્રામજનો પણ ફુલો-વૃક્ષોની માવજત કરતા હોય છે. જંગલી હિમાલયી લીલી અહિં દર વર્ષે મેંના અંત ભાગમાં અને જુનમાં મોટી સંખ્યામાં ઉગતી હોય છે. તેની ખાસીયત એ છે કે લીલીના આ રોપા ૧૨ ફુટ લાંબા થઇ શકે છે.

(11:36 am IST)