Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અમેરિકામાં ૫૦%થી વધુ લોકોને પ્રથમ ડોઝ અને ૪૦% લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ અપાય ગયો : ભારતમાં સતત કોરોના કાબૂમાં આવતો જાય છે, ૨૪ કલાકમાં પોણા બે લાખ નવા કેસ

ચીનમાં ૭, ઓસ્ટ્રેલિયામાં ૧૧ અને હોંગકોંગમાં એક પણ નવો કેસ નોંધાયો નથી

ભારત          :     ૧,૭૩,૭૯૦ નવા કેસ

બ્રાઝિલ        :     ૫૦,૪૯૫ નવા કેસ

યુએસએ       :     ૨૨,૨૭૪ નવા કેસ

ફ્રાન્સ           :     ૧૧,૨૬૮ નવા કેસ

રશિયા         :     ૯,૨૫૨ નવા કેસ

જર્મની         :     ૬,૧૯૦ નવા કેસ

ઇંગ્લેંડ         :     ૪,૧૮૨ નવા કેસ

જાપાન         :     ૪,૧૪૧ નવા કેસ

ઇટાલી         :     ૩,૭૩૮ નવા કેસ

કેનેડા          :     ૩,૨૦૨ નવા કેસ

બેલ્જિયમ      :     ૨,૮૯૧ નવા કેસ

શ્રીલંકા         :     ૨,૮૫૦ નવા કેસ

યુએઈ          :     ૨,૨૩૬ નવા કેસ

સાઉદી અરેબિયા     :  ૧,૨૧૫ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૫૮૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૧૧ નવા કેસ

ચીન           :     ૭ નવા કેસ

હોંગકોંગ       :     ૦૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૭૩ હજાર ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૧,૭૩,૭૯૦ કેસો

નવા મૃત્યુ     :     ૩,૬૧૭

સાજા થયા    :     ૨,૮૪,૬૦૧

કુલ કોરોના કેસો    :   ૨,૭૭,૨૯,૨૪૭

એકટીવ કેસો  :     ૨૨,૨૮,૭૨૪

કુલ સાજા થયા     :   ૨,૫૧,૭૮,૦૧૧

કુલ મૃત્યુ      :     ૩, ૨૨,૨૧૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૨૦,૮૦,૦૪૮

કુલ ટેસ્ટ      :     ૩૪,૧૧,૧૯,૯૦૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૨,૦૫,૭૨૦,૬૬૦

૨૪ કલાકમાં  :     ૨૯,૧૯,૬૯૯

પેલો ડોઝ     :     ૨૭,૨૫,૧૧૧

બીજો ડોઝ    :     ૧,૯૪,૫૮૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૨૨,૨૭૪

પોઝીટીવીટી રેટ    :   ૨.૫%

હોસ્પિટલમાં   :     ૨૪,૦૮૮

આઈસીયુમાં   :     ૬,૪૮૬

મૃત્યુ          :     ૭૭૬

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૫૦.૦૬%

કુલ વેકસીનેશન    :   ૪૦.૧૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૪૦,૨૨,૧૧૮ કેસો

ભારત         :     ૨,૭૭,૨૯,૨૪૭  કેસો

બ્રાઝીલ       :     ૧,૬૩,૯૨,૬૫૭ કેસો

ન્યુઝ ફર્સ્ટ

 

દેશમાં કોરોના થાકયો : નવા ૧.૬૪ લાખથી વધુ કેસ

સૌથી વધુ તામિલનાડુમાં ૩૧,૦૭૯ કેસ, કેરળમાં ૨૨,૩૧૮ કેસ, કર્ણાટકમાં ૨૨,૮૨૩ કેસ, મહારાષ્ટ્રમાં ૨૦,૭૪૦ કેસ, આંધ્રપ્રદેશમાં ૧૪,૪૨૯ કેસ, પશ્ચિમ બંગાળમાં ૧૨,૧૯૩ કેસ નોંધાયા

તમિલનાડુ  :   ૩૧,૦૭૯

કર્ણાટક     :   ૨૨,૮૨૩

કેરળ       :   ૨૨,૩૧૮

મહારાષ્ટ્ર   :   ૨૦,૭૪૦

આંધ્રપ્રદેશ  :   ૧૪,૪૨૯

પશ્ચિમ બંગાળ  :       ૧૨,૧૯૩

ઓડિશા     :   ૭,૨૧૬

બેંગ્લોર     :   ૫,૭૩૬

આસામ     :   ૫,૪૩૬

પંજાબ      :   ૩,૭૦૬

તેલંગાણા   :   ૩,૫૨૭

છત્તીસગઢ  :   ૨,૮૪૦

જમ્મુ કાશ્મીર   :       ૨,૮૦૩

ચેન્નાઈ      :   ૨,૭૬૨

રાજસ્થાન   :   ૨,૬૪૮

ગુજરાત    :   ૨,૫૨૧

પુણે        :   ૨,૫૦૩

ઉત્તરપ્રદેશ  :   ૨,૨૭૩

હરિયાણા   :   ૨,૦૦૭

ઉત્તરાખંડ   :   ૧,૯૪૨

કોલકાતા   :   ૧,૮૫૭

મધ્યપ્રદેશ  :   ૧,૮૫૪

બિહાર      :   ૧,૭૮૫

હિમાચલ પ્રદેશ :       ૧,૫૨૩

પુડ્ડુચેરી     :   ૧,૨૨૩

દિલ્હી      :   ૧,૧૪૧

દીવ        :   ૧,૧૦૨

ગોવા       :   ૧,૦૫૫

મુંબઇ       :   ૯૨૯

મણિપુર    :   ૭૩૨

મેઘાલય    :   ૭૩૧

ઝારખંડ    :   ૬૮૭

ઇન્દોર      :   ૫૨૬

હૈદરાબાદ  :   ૫૧૯

જયપુર     :   ૫૦૧

ભોપાલ     :   ૩૮૯

અમદાવાદ :   ૩૩૬

વડોદરા    :   ૩૦૮

સુરત       :   ૨૨૮

લખનૌ      :   ૧૭૨

ગુડગાંવ    :   ૧૭૧

ચંડીગઢ    :   ૧૬૧

રાજકોટ    :   ૧૨૨

ન્યુઝ ફર્સ્ટ

(3:10 pm IST)