Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

બિહારમાં મહિલાએ એક સાથે ૫ બાળકોને આપ્યો જન્મ

સિઝેરિયન ડિલિવરીમાં ચોંકી ગયા ડોકટર

પટણા તા. ૨૯ : બિહારના સિવાનની સાદર હોસ્પિટલમાં એક મહિલાએઙ્ગપાંચ બાળકોને જન્મ આપવામાં આવ્યો છે. જન્મ લેનારામાંઙ્ગ૨ દિકરા અને ૩ દિકરીઓ છે. હાલમાં પાંચ બાળકો સ્વસ્થ છે અને ડોકટરોના દેખરેખમાં છે. મળેલી જાણકારી મુજબ, સિવાન જિલ્લાના સાદર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. ત્યારબાદ મહિલાનીઙ્ગતપાસ કરવામાં આવી તો માલુમ પડી કે મહિલાનાઙ્ગગર્ભમાં ૫ બાળકોનોઙ્ગઉછેર કરવામાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડોકટરોએઙ્ગમહિલાની સ્થિતિનેઙ્ગજોઈને આ સર્જરી કરવાનો નિર્ણય કર્યો. સાદર હોસ્પિટલની ઉપાધ્યક્ષ ડો. રીટા સિંહેઙ્ગજાણકારી આપીને બાયતાની મહિલા શહેરના જ ઇસમાઈલ તકિયાના રહેનારા મો.ઝૂનાની પત્ની ફૂલજહાંઙ્ગખાતુન છે. ડોકટરેઙ્ગરીતાએઙ્ગકહ્યું કે પ્રથમ તપાસમાં જ ખબર પડી હતી કે મહિલાનાઙ્ગગર્ભમાં ૫ બાળકો રહેલા છે. તેથી ખતરાથી બચવા માટે સિઝેરિયન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

(12:34 pm IST)