Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અજમેરમાં પેટ્રોલ પંપ ઉપર ભયાનક બ્લાસ્ટ : વાહનચાલક જીવતો સળગી ગયો: ૧૦ લોકો દાઝયા:

રાજસ્થાનના અજમેર ખાતે ખાલસા પેટ્રોલ પંપ પર થયેલા વિસ્ફોટમાં આગ લાગતા એક મોટર કારમાં બેઠેલ વ્યક્તિ જીવતા સળગી મર્યો છે. એલપીજી ગેસ રીફિલિંગ સમયે આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ પછી ભીષણ આગ ફાટી નીકળેલી ૧૦ ઇજાગ્રસ્તોમાંથી ત્રણની હાલત ગંભીર છે.

(9:42 am IST)