Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

દેશના કુલ કોરોના કેસમાંથી એકલા કેરળમાં ૫૦% કેસ નોંધાયા, નવા ૬,૨૬૮ કેસ

મહારાષ્ટ્ર બીજા નંબરે ૨,૭૭૫ કેસ : દેશમાં આજે સવારે સુધીમાં નવા ૧૩,૦૮૩ કેસ નોંધાયા તેમાંથી માત્ર બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં જ ૯૦૦૦ કેસ નોંધાયા છે

દેશના મહત્વના શહેરોમાં મુંબઈમાં ૪૯૫, પુણેમાં ૪૨૭, બેંગ્લોર ૨૬૪, દિલ્હી ૨૪૯, ચેન્નાઈ ૧૫૮, ગોવા ૭૮, અમદાવાદમાં ૭૪, કોલકત્તા ૫૯, લખનઉ ૩૯, ભોપાલ ૨૮, ઈન્દોર ૨૨ અને જયપુરમાં ૧૮ નવા કોરોના કેસ નોંધાયા

કેરળ        :    ૬,૨૬૮

મહારાષ્ટ્ર    :    ૨,૭૭૫

તામિલનાડુ :    ૫૦૯

મુંબઈ       :    ૪૯૫

પુણે         :    ૪૮૭

કર્ણાટક      :    ૪૬૮

ગુજરાત     :    ૩૩૧

પ. બંગાળ  :    ૨૮૬

બેંગ્લોર      :    ૨૬૪

પંજાબ      :    ૨૬૧

દિલ્હી       :    ૨૪૯

ઉત્તરપ્રદેશ  :    ૨૧૬

તેલંગણા    :    ૧૮૪

મધ્યપ્રદેશ  :    ૧૭૧

ચેન્નાઈ      :    ૧૫૮

આંધ્રપ્રદેશ  :    ૧૨૫

બિહાર       :    ૧૨૧

હરિયાણા    :    ૧૦૭

રાજસ્થાન   :    ૧૦૩

ગોવા       :    ૭૮

ઉત્તરાખંડ    :    ૭૮

જમ્મુ કાશ્મીર    :        ૭૬

અમદાવાદ  :    ૭૪

ઓડીશા     :    ૭૦

ઝારખંડ     :    ૪૫

હિમાચલ પ્રદેશ  :        ૪૪

લખનૌ      :    ૩૯

પુડ્ડુચેરી      :    ૩૧

ભોપાલ     :    ૨૮

ચંદીગઢ     :    ૨૭

ઈન્દોર      :    ૨૨

આસામ     :    ૨૦

જયપુર      :    ૧૮

ન્યુઝ ફર્સ્ટ

અમેરિકામાં પોણા બે લાખ આસપાસ નવા કોરોના કેસ અને ૩૫૦૩ મૃત્યુ : ઇંગ્લેન્ડમાં ૨૪ કલાકમાં ૨૯૦૦૦ નવા કેસ અને ૧૨૦૦ મૃત્યુ, આઈસીયુમાં ૩૮૦૦ કોરોના દર્દી સારવાર લઈ રહેલ છે : અમેરિકામાં લગભગ અઢી કરોડ લોકોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો અને ૫૦ લાખ લોકોને બીજો ડોઝ અપાયો : જ્યારે યુકેમાં ૮૦ લાખ લોકોને પ્રથમ ડોઝ અને પોણા પાંચ લાખ લોકોને બીજો ડોઝ અપાયો

અમેરીકા       :     ૧,૬૯,૦૩૩ નવા કેસો

બ્રાઝિલ        :     ૫૮,૬૮૧ નવા કેસો

સ્પેન           :     ૩૮,૧૧૮ નવા કેસો

ઈંગ્લેન્ડ        :     ૨૯,૦૭૯ નવા કેસો

ફ્રાન્સ          :     ૨૨,૮૫૮ નવા કેસો

રશિયા         :     ૧૯,૨૩૮ નવા કેસો

ઈટલી         :     ૧૩,૭૫૪ નવા કેસો

ભારત         :     ૧૩,૦૮૩ નવા કેસો

જર્મની         :     ૧૨,૭૯૯ નવા કેસો

કેનેડા          :     ૪,૬૯૦ નવા કેસો

યુએઈ         :     ૩,૯૬૨ નવા કેસો

જાપાન        :     ૩,૯૦૯ નવા કેસો

બેલ્જીયમ      :     ૨,૭૭૫ નવા કેસો

સાઉથ કોરીયા :     ૪૫૫ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૨૬૭ નવા કેસો

ચીન           :     ૫૨ નવા કેસ

હોંગકોંગ       :     ૫૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૭ નવા કેસ

  • ભારતમાં ૧૩ હજાર નવા કેસ અને ૧૩૬ નવા મૃત્યુ, જ્યારે ૧૪૦૦૦ સાજા થયા

નવા કેસો      :     ૧૩,૦૮૩

નવા મૃત્યુ     :     ૧૩૬

સાજા થયા     :     ૧૪,૮૦૮

કુલ કોરોના કેસો     :   ૧,૦૭,૩૩,૧૩૧

એકટીવ કેસો   :     ૧,૬૯૮૨૪

કુલ સાજા થયા      :   ૧,૦૪,૦૯,૧૬૦

કુલ મૃત્યુ       :     ૧,૫૪,૧૪૭

કુલ વેકસીનેશન     :   ૩૫,૦૦,૦૨૭

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૫૬,૩૨૯

કુલ ટેસ્ટ       :     ૧૯,૫૮,૩૮,૪૦૮

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૨,૬૫,૧૨,૧૯૩ કેસો

ભારત         :     ૧,૦૭,૩૩,૧૩૧  કેસો

બ્રાઝીલ        :     ૯૧,૧૯,૪૭૭ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૬૫,૩૩૯

પોઝીટીવીટી રેટ     :   ૮.૭%

હોસ્પિટલમાં    :     ૧,૦૧,૦૦૩

આઈસીયુમાં   :     ૧૯,૬૦૯

નવા મૃત્યુ     :     ૩,૫૦૩

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૨૩.૯ મિલિયન

બીજો ડોઝ     :     ૫ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૨૯,૦૭૯

હોસ્પિટલમાં    :     ૩૩,૭૮૪

આઈસીયુમાં   :     ૪,૮૫૧

નવા મૃત્યુ     :     ૧,૨૪૫

યુકેમાં વેકિસનેશન

પેલો ડોઝ      :     ૭.૯ મિલિયન

બીજો ડોઝ     :     ૪,૭૮,૦૦૦

ન્યુઝ ફર્સ્ટ

(11:32 am IST)