Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મુંબઈ ૫૮૯૦ કેસ સાથે સતત પ્રથમ નંબરેઃ પુણે, થાણે અને નાગપુર પણ ટોચ ઉપર

દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં બેથી ત્રણ હજાર આસપાસના નવા કોવિડ કેસો નોંધાયા : આસામમાં સતત સૌથી ઓછા ૪૦ કેસ : ત્યારબાદ ઉત્તરાખંડ ૧૦૯ : પુડ્ડુચેરી ૧૨૫ : ગોવા ૧૨૮, ઝારખંડ ૧૫૫ : ઓડિસા ૨૦૮ : જમ્મુ-કાશ્મીર ૨૩૫ : બિહાર ૨૩૯ : હિમાચલ ૩૨૧ : તેલંગણા ૪૦૩ અને પશ્ચિમ બંગાળમાં સવાર સુધીમાં ૬૩૯ નવા કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૩૧,૬૪૩

મુંબઈ        :  ૫,૮૯૦

પુણે          :  ૪,૯૭૨

થાણે         :  ૩,૨૫૭

નાગપુર      :  ૩,૨૪૩

પંજાબ        :  ૨,૮૬૮

કર્ણાટક       :  ૨,૭૯૨

મધ્યપ્રદેશ   :  ૨,૩૨૩

તામિલનાડુ   :  ૨,૨૭૯

ગુજરાત      :  ૨,૨૫૨

છત્તીસગઢ    :  ૧,૯૯૭

દિલ્હી         :  ૧,૯૦૪

બેંગ્લોર       :  ૧,૭૪૨

કેરળ         :  ૧,૫૪૩

ઉત્તરપ્રદેશ   :  ૧,૨૮૩

આંધ્રપ્રદેશ    :  ૯૯૭

હરિયાણા     :  ૯૯૫

રાજસ્થાન    :  ૯૦૨

ચેન્નાઈ       :  ૮૧૫

પ.બંગાળ     :  ૬૩૯

ઈન્દોર       :  ૬૦૯

સુરત         :  ૬૦૩

અમદાવાદ   :  ૬૦૨

લખનૌ       :  ૪૯૯

ભોપાલ       :  ૪૬૯

તેલંગણા     :  ૪૦૩

હિમાચલ પ્રદેશ  :        ૩૨૧

ગુડગાંવ      :  ૨૮૦

ચંદીગઢ      :  ૨૭૪

બિહાર        :  ૨૩૯

જમ્મુ કાશ્મીર :  ૨૩૫

કોલકતા      :  ૨૨૫

ઓડીશા      :  ૨૦૮

વડોદરા      :  ૨૦૧

રાજકોટ      :  ૧૯૮

ઝારખંડ       :  ૧૫૫

હૈદ્રાબાદ      :  ૧૪૬

જયપુર       :  ૧૩૫

ગોવા         :  ૧૨૮

પુડ્ડુચેરી       :  ૧૨૫

ઉત્તરાખંડ     :  ૧૦૯

આસામ      :  ૪૦

ન્યુઝ ફર્સ્ટ

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૬,૨૧૧ કોરોના  કેસ નોંધાયા : વિશ્વમાં અમેરિકા લગભગ ૬૦ હજાર કેસ સાથે પ્રથમ નંબરે : ભારત બીજા નંબરે અને ૪૨,૦૬૬ કોવિડ કેસો સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે રહ્યું છે : વિશ્વના દેશોની સ્થિતિ જોઈએ તો ઈટાલીમાં ૧૨,૯૧૬ : જર્મનીમાં ૧૦,૦૫૫, ફ્રાન્સમાં કેસો એકદમ ઘટી ગયા અને ૨૪ કલાકમાં ૯૦૯૪ને કોરોના વળગ્યો : રશિયામાં ૮૭૧૧ : કેનેડામાં ૬૩૧૪: બેલ્જિયમ ૪૬૯૪ : ઇંગ્લેન્ડ ૪૬૫૪ : યુનાઇટેડ આરબ અમીરાત/દુબઈ ૧૮૭૪ : જાપાન ૧૭૬૫ : સાઉદી અરેબિયા ૫૪૧ : ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ૨૦ નવા કેસ : ચીનમાં ૮ અને હોંગકોંગમાં પણ ૮ નવા કોવિડ કેસો નોંધાયા છે : ભારતમાં ૨૭૧ નવા મૃત્યુ થયા છે, જ્યારે ૫૬૨૧૧ નવા કેસ સામે ૩૭ હજાર લોકો સાજા થયા છે : દેશમાં ૬.૧૧ કરોડ લોકોને વેકિસન મૂકવામાં આવી છે : ગઈકાલે એક જ દિવસમાં ૭.૮૫ લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે : દેશમાં કુલ ૬.૧૧ કરોડ લોકોને કોવિડ સામે રક્ષણ આપતી વેકસીન આપી દેવામાં આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫.૮૨ લાખ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

અમેરીકા        :    ૫૯,૭૦૭ નવા કેસો

ભારત           :    ૪૬,૨૧૧ નવા કેસો

બ્રાઝીલ         :    ૪૨,૬૬૬ નવા કેસો

ઈટલી           :    ૧૨,૯૧૬ નવા કેસો

જર્મની          :    ૧૦,૦૫૫ નવા કેસો

ફ્રાન્સ            :    ૯,૦૯૪ નવા કેસો

રશિયા          :    ૮,૭૧૧ નવા કેસો

કેનેડા           :    ૬,૩૧૪ નવા કેસો

બેલ્જીયમ       :    ૪,૬૯૪ નવા કેસો

ઈંગ્લેન્ડ         :    ૪,૬૫૪ નવા કેસો

યુએઈ           :    ૧,૮૭૪ નવા કેસો

જાપાન          :    ૧,૭૬૫ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૫૪૧ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૪૪૧ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :    ૨૦ નવા કેસ

ચીન            :    ૮ નવા કેસ

હોંગકોંગ        :    ૮ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૫૬,૨૦૦ નવા કેસ, ૨૭૧ મૃત્યુ અને ૩૭ હજાર સાજા થયા

નવા કેસો       :    ૫૬,૨૧૧ કેસો

નવા મૃત્યુ       :    ૨૭૧

સાજા થયા      :    ૩૭,૦૨૮

કુલ કોરોના કેસો :    ૧,૨૦,૯૫,૮૫૫

એકટીવ કેસો    :    ૫,૪૦,૭૨૦

કુલ સાજા થયા :    ૧,૧૩,૯૩,૦૨૧

કુલ મૃત્યુ        :    ૧,૬૧,૧૧૪

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૮૫,૮૬૪

કુલ કોરોના ટેસ્ટ :    ૨૪,૨૫,૫૦,૦૨૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૬,૧૧,૧૩,૩૫૪

૨૪ કલાકમાં    :    ૫,૮૨,૯૧૯

પેલો ડોઝ       :    ૫,૫૧,૧૬૪

બીજો ડોઝ      :    ૩૧,૭૫૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૧૦,૩૩,૮૦૧ કેસો

બ્રાઝીલ         :    ૧,૨૫,૭૭,૩૫૪ કેસો

ભારત           :    ૧,૨૦,૯૫,૮૫૫ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(1:20 pm IST)