Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

માસ્ક પહેરજો, નહિતર પોલીસ આવી હાલત કરાવશે

મુંબઇના મરીન ડ્રાઇવ ઉપર માસ્ક પહેર્યા  વિના નીકળેલા લોકોની આવી દશા જોવા મળી હતી. પોલીસ તંત્ર દ્વારા યુવકોને ગોઠણભેર ચાલવાની ફરજ પાડવામાં આવી હતી. આ વિડીયો વાઇરલ થઇ રહયો છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના ભયંકર તાંડવ મચાવી રહયો છે.

(3:18 pm IST)