Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

૧લી એપ્રિલથી દેશ અને વિદેશ માટે હવાઈ મુસાફરી મોંઘી બની

એવીએશન રેગ્‍યુલેટર ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ) દ્વારા એર સિકયુરીટી (એએસએફ)માં વધારો કરવામાં આવતા હવાઈ મુસાફરી મોંઘી બની છે : ૧લી એપ્રિલથી ઘરઆંગણે હવાઈ મુસાફરી માટે પ્રત્‍યેક ટીકીટ દીઠ ૪૦ રૂ. અને આંતરરાષ્‍ટ્રીય હવાઈ ઉડ્ડયન માટે મુસાફરદીઠ ૧૧૪.૩૮ રૂ.ની વધારાની રકમ ચૂકવવી પડશે

(6:10 pm IST)