Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રિયા ચક્રવર્તીની સુપ્રીમ કોર્ટમાં અરજીઃ સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં તપાસને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરેલ છે જેમાં એમણે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલામાં તપાસને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

(8:39 am IST)