Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મિઝોરમમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૧ નવા કેસ નોંધાયા

મિઝોરમમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૧ નવા કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૩૯પ થઇ ગઇ જેમાં ૧૯૮ ડિસ્ચાર્જ અને ૧૯૭ સક્રિય કેસ છે.

(12:00 am IST)