Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોરોના મહામારીઃ જમ્મૂ-કાશ્મીરમાં કોરોનાના પ૪૦ નવા કેસ નોંધાયા

જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસના  પ૪૦ નવા કેસ નોંધાયા છે. જમ્મૂ સંભાગમાં ૧પ૧ અને કાશ્મીર સંભાગમાં ૩૯ કેસ નોંધાયા. આ સાથે કેન્દ્રશાસિત પ્રદશ જમ્મૂ-કાશ્મીરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૯૪૧૯ થઇ ગઇ.

(8:44 am IST)