Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

તાલીબાની સહિત ૪૦૦ આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવા પાકિસ્તાની સેનાએ ૨૭ લોન્ચ પેડ એકટીવ કર્યા

જમ્મુ : જાસુસી અધિકારીઓના અહેવાલ મુજબ પાકિસ્તાની સેના ૧૫ ઓગષ્ટ પહેલા કોઈપણ ભોગે ૨ ડઝન તાલીબાની આતંકી સહિત ૪૦૦ આતંકીઓને કાશ્મીર સરહદેથી ભારતમાં ઘુસાડવા ભરચક્ક પ્રયાસો કરી રહી છે : તેમને તબાહી મચાવવાના કામો સોંપાયા છે : આ માટે ૨૭ લોન્ચ પેડ કાર્યરત કર્યા છે : દરમિયાન સરહદે ભારે ચોક્કસાઈ અને મિસાઈલથી પાક લોન્ચ પેડ ઉડાવી દેવા છતા ૩૫ થી ૪૦ આતંકી છેલ્લા ૩ મહિનામાં કાશ્મીરમાં ઘુસવામાં સફળ રહ્યા છે : આ બધાને આઈએસઆઈએ આતંકી ભાંગફોડની, ભયાનક હુમલાની તાલીમ આપી છે

(1:00 pm IST)