Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોજને છોડી દેવા જોઇએઃ રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોજને હાઉસ અરેસ્ટ રાખાતા મુદા પર રાહુલ ગાંધીએ કડક પ્રતિક્રિયા આપી છે રાહુલ ગાંધીએ સોજને છોડવાની માંગ કરી છે એમણે ટવિટ કરી કહ્યુ કોઇપણ આધાર વગર રાજનીતિક નેતાઓની ખોટી રીતે અટકાયત આપણા રાષ્ટ્રને નુકશાન પહોંચાડે છે.

(10:11 pm IST)