Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મધ્યપ્રદેશ સરકારએ રાજયમાં બધી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને ૩૧ ઓગસ્ટ સુધી બંધ રાખવાની કરી ઘોષણા

ભોપાલઃ કોરોનાના વધતા કેસોને જોતા મધ્યપ્રદેશ સરકારએ રાજયમા બધી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને ૩૧ ઓગષ્ટ સુધી બંધ રાખવાની ઘોષણા કરી છે.

(10:12 pm IST)