Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ સોમેન મિત્રાના નિધન પર રાહુલ ગાંધીએ શોક વ્‍યકત કર્યો

પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ સોમેન મિત્રાના નિધન પર રાહુલ ગાંધીએ શોક વ્‍યકત કર્યો એમણે ટવિટ કરી કહ્યુ આ કઠિન સમયમા સોમેન મિત્રાના પરિવાર અને મિત્રોની સાથે છું.

(10:49 pm IST)