Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મધ્‍યપ્રદેશઃ છતરપુરમાં વરસાદ ન થવાથી ખેડૂતો પરેશાન

મધ્‍યપ્રદેશના છતરપુરમા વરસાદ ન થવાથી ખેડૂતોનો પાક ખરાબ થઇ રહ્યો છે. એક ખેડૂતએ બતાવ્‍યુ અમારા લોકોનો પાક પુરેપુરો સુકાઇ ગયો છે. ૫૦ હજારથી ૬૦ હજાર પાકમા લગાવ્‍યા છે લોકડાઉનને કારણે મજુરી પણ નથી કરી  શકતા સરકાર અમને મદદ કરે.

(10:49 pm IST)