Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

હૈદરાબાદઃ ૩૮ મહિલા પોલિસ અધિકારી કોરોના વારયસને હરાવી પરત ડયૂટી પર આવ્‍યા

હૈદરાબાદ સીટી પોલીસના કમિશનર અંજનીકુમારએ બતાવ્‍યુ ૩૮ મહિલા પોલીસ અધિકારી કોરોના વાયરસને હરાવી પરત ડયૂટી પર આવેલ છે. અમારા માટે આ ગર્વની વાત છે કે અમે લોકોએ આજ આ મહિલા પોલીસ અધિકારીઓનુ સ્‍વાગત કર્યુ છે.

(10:51 pm IST)