Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

દેશમાં કોરોના રિકવરી રેટ વધીને ૬૪.૪ ટકા થઇ ગયોઃ કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણએ કહ્યુ અત્‍યારે દેશમા રિકવરી રેટ ૬૪.૪૪ ટકા છે ૧૬ રાજય એવા છે જેમા રિકવરી રેટ વધારે છે. દિલ્લીમાં રિકવરી રેટ ૮૮ ટકા છે. લદાખમાં ૮૦ ટકા હરિયાણામાં ૭૮ ટકા છે.

(10:51 pm IST)