Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

બ્રાઝિલમાં ધૂળનું સામ્રાજય સર્જાયું

દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાં ગઈ કાલે મિનાસ ગેરાઇસ રાજયના ફ્રુટલ શહેરમાં એક સ્થળે રજકણોના વિરાટ તોફાનથી સમગ્ર વિસ્તારમાં જ નહીં, પણ બાજુના સાઓ-પાઉલો રાજયમાં પણ આ બિહામણું દૃશ્ય દેખાયું હતું. આ અસાધારણ દ્યટના બાદ મુશળધાર વરસાદ આવ્યો હતો જેને કારણે શહેરો અને ગામોમાં ઠેર-ઠેર પાણી ભરાતાં નુકસાન થયું હતું અને જનજીવન ખોરવાઈ ગયું હતું.

(10:28 am IST)