Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પત્ની રશ્મિ ઠાકરેને રિલાયન્સ હોસ્પિટલમાં કોરોના સારવાર માટે દાખલ કર્યા: સતત કફ રહે છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજીના પત્ની રશ્મિ ઠાકરેને કોરોનાની સારવાર માટે એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ૨૩ માર્ચે કોરોના થયો હતો. કોરોના સાથે તેમને સતત કફની પણ તકલીફ છે, તેથી દક્ષિણ મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

(12:09 pm IST)