Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સેન્સેકસ પ૦૦ થી વધુ પોઇન્ટ ડાઉન

મુંબઇ : આજે શેરબજારમાં જોરદાર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ર.૩૦ કલાકે સેન્સેકસ પરર પોઇન્ટ ઘટીને ૪૯૬૧૩ તથા નીફટી ૧ર૩ પોઇન્ટ ઘટીને ૧૪૭ર૧ ઉપર ટ્રેડ કરે છે. પ્રકાશ ઇન્ઙ અસાહી, વોલ્ટેમ્પ પ્રીકોલ અપઃ આઇસીઆઇસીઆઇ, ટેક મહિન્દ્ર, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, એડલવિસ સુઝલોન, અદાણી પાવર ડાઉન

(3:57 pm IST)