Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સાંજે ૫ વાગ્યે

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને સવારે કોરોના પોઝીટીવ આવ્યો : બપોરે પછી કોરોના નેગેટીવ આવ્યો

દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી દેવગૌડાનો કોરોના રીપોર્ટ સવારે પોઝીટીવ  આવ્યો હતો અને તેને મનીપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દરમિયાન હમણા જ મળતા અહેવાલ મુજબ તેમનો બીજા રીપોર્ટ કરવામાં આવતા આરટીપીસીઆર નેગેટીવ આવ્યો છે અને તેમને નોન કોવિડ સારવાર અપાઈ રહી છે : જો કે સીટીસ્કેનમાં તેમને ફેફસાનું ઈન્ફેકશન જોવા મળતા સારવાર ઍ અંગેની આપવામાં આવી રહી છે : જો કે તેમના પત્નિનો આરટીપીસીઆર કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે : તેથી તેમને કોરોનાની સારવાર અપાઈ રહી છે
 

(5:03 pm IST)