Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ગુજરાત ઇન્કમટેક્સ વિભાગમાં ટોચના સ્તરે મહત્વની નિમણૂકો જાહેર

નવી દિલ્હી : દિલ્હીના ડીજી આઇ.ટી. એચ.બી.એસ. ગીલને ગુજરાતના ઈન્કમટેક્ષ વિભાગના ડી.જી. ઇન્વેસ્ટિગેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

જ્યારે મુંબઈના પ્રિન્સિપલ સી.સી.આઈ.ટી. શ્રી પતંજલિને ગુજરાતના નિવૃત્ત થઈ રહેલા આઈ.આર.એસ. ઓફિસર શ્રી  અમિત જૈન સ્થાને પી.આર. સી.સી.આઈ.ટી. ગુજરાતનો  વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

(7:22 pm IST)