Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સાંજ સુધીમાં એકલા બેંગ્લોરમાં ૩૦૦૦ આસ પાસ નવા કેસ નોંધાયા

બેંગ્લોર : કર્ણાટકમાં પણ કોરોના કેસો વધતા જાય છે અને મોડી સાંજ સુધીમાં કર્ણાટકમાં ૪૨૨૫ નવા કેસો નોંધાયા છે, જેમાંથી બેંગ્લોરના શહેરી વિસ્તારમાંથી લગભગ ૩૦૦૦ એટલે કે ૨૯૨૮ નવા કેસ નોંધાયા છે.  ૧૪૯૨ સાજા થતા રજા અપાયેલ છે અને ૨૬ના મૃત્યુ નોંધાયા છે.

(7:28 pm IST)