Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેન્દ્રના આદેશ છતાં પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી મમતાની ખાસ રિવ્યુ બેઠકમાં હાજરી આપશે, દિલ્હી નહીં જાય

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના આદેશ છતાં પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અર્પન બંદોપાધ્યાય આજે દિલ્હી જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. તેઓ આજે પશ્ચિમ બંગાળના સચિવાલયમાં રિપોર્ટ કરશે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવેલ "યાસ" વાવાઝોડાની રીવ્યુ મિટિંગમાં હાજરી આપશે.

(10:08 am IST)