Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

નરેન્દ્રભાઈની આત્મિયના જોઈ જીતીન પ્રસાદ ભાવવિભોર બની ગયા

પૂર્વ કેન્દ્રિય પ્રધાન જીતીન પ્રસાદ તાજેતરમાં પરિવાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા ત્યારે અભિભૂત થઈ ગયા હતા. તેમણે ટ્વીટરમાં લખ્યું છે કે નરેન્દ્રભાઈની આત્મિયતા જોઈને મારૂં મન ભાવવિભોર બની ગયેલ. વડાપ્રધાનશ્રીએ મારા પરિવારને આશિર્વાદ આપ્યા. મારા બન્ને સંતાનોને જે સ્નેહ અને પોતિકાપણું આપ્યું તે મારી સ્મૃતિર્યામાં જીવનભર જીવંત રહેશે.

(11:46 am IST)