Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મહારાષ્ટ્રમાં કોરોના વિકરાળ બન્યો:છેલ્લા 24 કલાકમાં 5368 નવા કોરોના કેસ નોંધાયા : વધુ 22 લોકોના મોત

આજે વધુ 1193 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા :મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો 18,217 કેસ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વિકરાળ બન્યો છે, છેલ્લા 24 કલાકમાં 5368 નવા કોરોના કેસ નોંધાયા છે જયારે વધુ 22 લોકોના મોત  થયા છે મહારાષ્ટ્રમાં આજે વધુ 1193 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો 18,217 સુધી થયો છે

(9:02 pm IST)