-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 28th June 2021
કેનેડામાં 56 વર્ષીય મહિલા સંગીતા શર્માની હત્યાનો બીજો આરોપી પકડાયો : 13 ઓગસ્ટ 2020 ના રોજ બ્રામ્પ્ટન સ્થિત નિવાસ સ્થાને જઇ હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો
બ્રામ્પ્ટન : કેનેડાના બ્રામ્પ્ટન સ્થિત ભારતીય મૂળની મહિલા સંગીતા શર્મા ઉપર 13 ઓગસ્ટ 2020 ના રોજ તેના ઘરમાં જઇ તેના ઉપર ગોળીબાર કરાયો હતો.તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
ઉપરોક્ત કેસના આરોપી તરીકે 4 જૂનના રોજ લંડનના વતની 19 વર્ષીય યુવાન ફિસેહા ગિરમય હેબેટેબીબીરની ધરપકડ કરાઈ હતી.
હવે બુધવારે લંડનના જ વતની બીજા શકમંદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેવું જી.પી.દ્વારા જાણવા મળે છે.
(1:52 pm IST)