-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 3rd October 2020
શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે આજ 3 ઓક્ટોબરના રોજ ડ્રાય ફ્રુટનાં હિંડોળા : આવતીકાલ 4 ઓક્ટો.રવિવારે હાટડી મનોરથ : વીક એન્ડ દરમિયાન અધિક માસ શયન દર્શનનો લહાવો
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે વીક એન્ડ દરમિયાન અધિક માસ શયન દર્શનનું આયોજન કરાયું છે.જે અંતર્ગત 2 ઓક્ટોબર શુક્રવારે યમુના પાનના આયોજન બાદ આજ 3 ઓક્ટોબર શનિવારના રોજ ડ્રાય ફ્રુટનાં હિંડોળા દર્શન થશે.આવતીકાલ 4 ઓક્ટો.રવિવારે હાટડી મનોરથનું આયોજન કરાયું છે.
આ ત્રણે દિવસ દરમિયાન શયન દર્શન બાદ પ્રસાદ લેવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા વિનંતી કરાઈ છે.વિશેષ માહિતી માટે કોન્ટેક નં 732-254-0061 દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.
(6:01 pm IST)