-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Tuesday, 3rd November 2020
વિયના તથા ફ્રાન્સમાં આતંકવાદી હુમલા વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્રોશ : ઇસ્લામી આતંકવાદનો સામનો કરવા માટે યુરોપ , ઓસ્ટ્રેલિયા, તથા ફ્રાન્સ સાથે અમેરિકા ઉભું છે : આવા ક્રૂર હુમલાઓ સાંખી ન શકાય
વોશિંગટન : તાજેતરમાં ફ્રાન્સમાં થયેલા ઇસ્લામી આતંકવાદીઓના હુમલાનો અન્ય દેશોમાં પણ ચેપ ફેલાયો છે.જે મુજબ કેનેડા ,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આતંકવાદી હુમલાઓથી નિર્દોષ માણસો રહેંસાઇ રહ્યા છે.
વિયેનામાં થયેલા આતંકવાદી હુમલાએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોપાયમાન કરી દીધા છે.તેથી તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ઇસ્લામી આતંકવાદનો સામનો કરવા માટે યુરોપ , ઓસ્ટ્રેલિયા, તથા ફ્રાન્સ સાથે અમેરિકા ઉભું છે . આવા ક્રૂર હુમલાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું તેમણે ઉમેર્યું હતું.
(11:42 am IST)