-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 4th November 2020
ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી ટર્મમાં વિજેતા : કુલ મતોના 71 ટકા મળી ચુક્યા : ડો. એમી બેરા પાંચમી ટર્મ માટે તથા રો ખન્ના, તેમજ સુશ્રી પ્રમીલા જયપાલ સતત ત્રીજી ટર્મ માટે વિજયી બનવાની રેસમાં
વોશિંગટન : અમેરિકામાં ગઈકાલ 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી ચૂંટણીઓના પરિણામો આવવાનું શરૂ થઇ ગયું છે.
જે મુજબ ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી ટર્મમાં વિજેતા થયા છે.તેમને કુલ મતોના 71 ટકા મળી ચુક્યા છે.
જયારે અન્ય ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવારો ડો.એમી બેરા પાંચમી ટર્મ માટે ,તથા રો ખન્ના, તેમજ સુશ્રી પ્રમીલા જયપાલ સતત ત્રીજી ટર્મ માટે વિજયી બનવાની રેસમાં છે.
કેલિફોર્નિયા તથા વોશિંગટનમાં મતદાન ચાલુ છે.ડો.હિરલ ટિપરનેની એરિજોનામાંથી ચૂંટાઈ આવવા માટે ત્રીજી ટ્રાયલમાં છે.જયારે ટેક્સાસમાંથી શ્રી કુલકર્ણી પણ રેસમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:08 pm IST)