-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 22nd October 2020
ચાકુ મારી પ્રેમીની હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળની મહિલા ગિરફ્તાર : સાઉથ આફ્રિકામાં સાથે રહેતા પ્રેમી યુગલ વચ્ચે અંટસ પડતા પ્રેમિકાએ રસોડામાં પડેલા ચાકુથી પ્રેમીની હત્યા કરી નાખી
જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં સાથે રહેતા પ્રેમી યુગલ વચ્ચે અંટસ પડતા પ્રેમિકાએ રસોડામાં રહેલું ચાકુ પ્રેમીને મારી દેતા તાત્કાલિક તેને હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે.
ભારતીય મૂળની મહિલા 27 વર્ષીય આલિશા બાલ ગોવિંદ અને તેના પ્રેમી યોગન મૂડલે વચ્ચે થયેલા ઝગડાનો કરુણ અંજામ આવ્યો છે.મહિલાની ધરપકડ થઇ છે. હાલની તકે તેને જામીન ઉપર છોડવામાં આવી છે.તથા કેસની આગામી મુદત ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવી છે.
આરોપી મહિલાના પિતાના જણાવ્યા મુજબ તેમની પુત્રીએ સ્વબચાવમાં આ કૃત્ય કર્યું છે.તેને ઘણી ઈજાઓ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:06 pm IST)