Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીના મુગટમાં નવા ત્રણ મોરપીચ્છ ઉમેરાયા : મિસ વોશિંગટન વર્લ્ડ અમેરિકા ખિતાબ વિજેતા સૈનીએ બેસ્ટ ટાઇટલ હોલ્ડર, બ્રાંડ એમ્બેસેડર , તથા પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતી લીધા : સૌંદર્ય સ્પર્ધામાં એક જ રાતમાં ત્રણ ગ્લોબલ એવોર્ડ જીતી લેવાનો વિક્રમ

વોશિંગટન :  ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીના મુગટમાં નવા ત્રણ મોરપીચ્છ ઉમેરાયા છે.મિસ વોશિંગટન વર્લ્ડ અમેરિકા . બ્યુટી વિથ એ પર્પઝ બ્રાન્ડ એમ્બેસેડર શ્રી સૈનીએ તાજેતરમાં 23 મે ના રોજ  ઇડાહો ખાતે યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં એક જ રાતમાં ત્રણ ગોલોબિલ એવોર્ડ જીતી લેવાના વિક્ર્મનું સર્જન કર્યું છે.જે મુજબ તેણે બેસ્ટ ટાઇટલ હોલ્ડર, બ્રાંડ એમ્બેસેડર , તથા  પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતી લીધા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:54 pm IST)