Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021
અવસાન નોંધ

ગોંડલના ગોરધનભાઈનું ૧૦૦ વર્ષની વયે નિધન

ગોંડલઃ રાજગોર બ્રાહ્મણ ગોરધનભાઈ કાનજીભાઈ મહેતા (ઉ.વ. ૧૦૦) તે વજુભાઈ, રમાબેન રસીલાબેન તથા પ્રવિણાબેન મહેતાના પિતાશ્રી તથા ગીરીશભાઈ તથા પંકજભાઈના દાદાનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર ગોંડલ ખાતે રાખેલ છે.

મધુકાન્તભાઈ વ્યાસ

અમરેલીઃ કંડોળીયા બ્રાહ્મણ મધુકાન્તભાઈ નરોતમદાસ વ્યાસ (ઉ.વ. ૭૮) તે મહેશભાઈ વ્યાસ (સ્ટેશન સુપ્રિ.-રેલ્વે), હર્ષાબેન (અમરેલી), પ્રજ્ઞાબેન (દીવ), રેખાબેન (મુંબઈ), પૂર્વીબેન (ભાવનગર) તથા મનિષાબેન (વેરાવળ)ના પિતાશ્રી, પ્રતિમાબેન મહેશભાઈ વ્યાસના સ્વસુર તથા ડો. નિધી વ્યાસ, મેઘા વ્યાસના દાદાજી તા. ૨૬ શુક્રવારના રોજ કૈલાસવાસી થયેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૧ સોમવારના રોજ સાંજના ૬.૦૦ વાગ્યા સુધી રાખેલ છે. ગં.સ્વ. મુકતાબેન મધુકાન્ત વ્યાસ, મહેશભાઈ મધુકાન્ત વ્યાસ (મો. ૯૪૨૭૨ ૦૬૨૯૯), પ્રતિમાબેન મહેશભાઈ વ્યાસ (મો. ૯૪૨૯૪ ૧૬૯૬૮) 

શ્રીકાંતભાઈ શેઠ

ગોંડલઃ સ્વ. છગનલાલ વિઠલજીભાઈ શેઠ (એડવોકેટ)ના જમાઈ શ્રીકાંતભાઈ પાનાચંદભાઈ દેશાઈ (ઉ.વ. ૯૩) તે સ્વ. કાંતિલાલ છગનલાલ શેઠ (એડવોકેટ) તથા અશ્વિનભાઈ શેઠ (યુ.એસ.એ.)ના બનેવી તે સ્વ. મુકુલભાઈ શેઠ, કેતનભાઈ શેઠ (યુ.એસ.એ.) તથા દેવાંશુભાઈ શેઠ (એડવોકેટ)ના ફુવાનું તા. ૨૭ના રોજ યુ.એસ.એ. મુકામે અરિહંતશરણ પામેલ છે. સાદડી દેવાંશુભાઈ કાંતિલાલ શેઠના નિવાસ સ્થાને સુકાંત, ૬-સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે તા. ૧ના સાંજના ૫.૦૦ થી ૬.૦૦ સુધી રાખેલ છે. મો. નં. ૯૮૭૯૨ ૭૦૩૯૩, મો. ૯૯૯૮૬ ૨૧૯૦૩

જગદીશભાઈ મહેતા

વાંકાનેરઃ વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ સ્વ. ત્રંબકલાલ છગનલાલ મહેતાના પુત્ર જગદીશભાઈ (ઉ.વ. ૭૧) તે ભારતીબેનના પતિ અને કુશલના પિતા, તે શાંતિલાલ કુંવરજીભાઈ સંઘવીના જમાઈ, તે સ્વર્ગીય અવનિકાંતભાઈ, બિપીનભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈ અને સ્વ. વિજયભાઈના ભાઈ તથા સ્વ. સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુશમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કીરીટભાઈ શાહ, માલિનીબેન યોગેશભાઈ વોરાના ભાઈ તા. ૨૮ના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજેશભાઈ કારેલીયા

રાજકોટઃ લુહાર રાજેશભાઈ જયંતિભાઈ કારેલીયા (ઉ.વ.૫૨) શિવરાજગઢ વાળા (હાલ રાજકોટ પારડી) તે અક્ષય, ભાવિન તથા રીતુબેનના પિતાશ્રી તેમજ ગીરીશભાઈના મોટાભાઈ, અમૃતલાલ કારેલીયાના ભત્રીજા તથા રસીકભાઈ વલ્લભભાઈ જીલ્કાના જમાઈનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૧ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને પારડી ગામ મુકામે રાખેલ છે.

કાન્તીલાલ દેસાઈ

રાજકોટઃ મોટા સમઢીયાળા નિવાસી હાલ અમેરિકા કાન્તીલાલ પાનાચંદ દેસાઈ (શ્રીકાન્તીભાઈ) (ઉ.વ.૯૧) તે સ્વ.ગીરધરલાલ પાનાચંદ દેસાઈના નાનાભાઈ તથા જસવંતભાઈ, સ્વ.હસમુખભાઈ તથા ભરતભાઈ અને રમાબેન દીપકભાઈ શાહના કાકા તા.૨૭ના અમેરિકા ખાતે અરિહંત શરણ પામેલ છે. તેમનુ દેહદાન કરેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને સાંજે ૪ થી ૫ ભરતભાઈ દેસાઈ ૦૨૮૧ ૨૪૪૪૦૪૯માં રાખેલ છે.

કનુભાઈ ભગદેવ

રાજકોટઃ નિવાસી કનુભાઈ જીવરાજભાઈ ભગદેવ (ઉ.વ.૮૬) (તે ઓરીએન્ટલ ઈન્સ્યુરેન્સ કંપનીના રીટાયર્ડ આસીસ્ટન્ટ ડિવીઝનલ મેનેજર), તે હરેશભાઈ, જયેશભાઈ, તેજસભાઈના પિતા તથા કેવિનના દાદા તેમજ સ્વ.ભિખાભાઈ જગજીવનદાસ કોટક (નડિયાદ)ના જમાઈનું તા.૨૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નૌતમભાઈ ચાવડા

રાજકોટઃ નૌતમભાઈ છગનભાઈ ચાવડા (ઉ.વ.૬૫) નિવૃત ફૂલછાબ કર્મચારી તે હિતેશ તથા સુનીલના પિતા અને વિશેષ, પ્રથમ, દિયા, પ્રાચીના દાદા રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે સહકારેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અબ્દુલરેહમાનભાઈ બેલીમ

રાજકોટઃ મર્હુમ અબ્દુલરેહમાનભાઈ સિદીભાઈ બેલીમ તા.૨૮ રવિવારના રોજ અલ્લાહની રેહમતમા પોહચી ગયેલ છે. મર્હુમની જીયારત તા.૨ મંગળવાર, ૧૭- રજબ, હીજરી-૧૪૪૨ના રોજ સવારે ૧૦ કલાકે, જુમ્મા મસ્જીદ જુનાગઢ ખાતે રાખેલ છે. શાહીરભાઈ બેલીમ મો.૯૦૩૩૪ ૦૫૪૭૬

હસુભાઈ કુબાવત

રાજકોટઃ રામાનંદી સાધુ હસુભાઈ છગનદાસ કુબાવત (કોઠારીયાવાળા) તે મોરલીભાઈ તથા બાબાભાઈના ભાઈ, બટુકભાઈના કાકાના દીકરા તથા જગદીશભાઈના પિતા તા.૨૭ના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧ના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૫૮૬૯ ૬૧૬૦૨, સ્થળ- જગદીશભાઈ હસુભાઈ કુબાવત રાધાક્રિષ્ના સોસાયટી, આજી ડેમ ચોકડી, કિશાન ગૌશાળા પાસે શેરી નં.૪ રાજકોટ

શારદાબેન રાણીંગા

રાજકોટઃ શારદાબેન કાન્તીભાઈ રાણીંગા (ઉ.વ.૭૧) તે સ્વ.કાન્તીભાઈ મુળજીભાઈના ધર્મપત્નિ તથા હિતેષભાઈ, કિરીટભાઈ (લાખાભાઈ), તેમજસભાઈના માતુશ્રી તથા શાન્તીલાલ, ભીમજીભાઈ, ચંદુભાઈ, ડાયાભાઈના ભાભીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાણીંગાવાડી કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

ગંગાબેન જોશી

પોરબંદર : (મુળ રાણપરવાળા) (રાજગોર બ્રાહ્મણ) હાલ પોરબંદર નિવાસી ભીખુભાઇ રાઘવજીભાઇ જોષીના ધર્મપત્નિ ગંગાબહેન (ઉ.૮૨) તે હેમંતભાઇ, હરજીવનભાઇ (શાસ્ત્રી), વ્રજલાલભાઇ તથા ચંદ્રિકાબેન, ગોરધનભાઇ શીલુ, કારીબેન મનસુખલાલ તેરૈયાના માતૃશ્રીનું તા. ૨૨ના અવસાન થયેલ છે. તેનુ બેસણુ વ્રજલાલ ભીખુભાઇ જોષીના ઘરે કડિયા પ્લોટ ખાડી વિસ્તારમાં રાખેલ છે.

વર્ષાબેન પારેખ

મોરબીઃ મોઢવણિક સ્વ. વર્ષાબેન (ઉ.૬૮) તે નરેન્દ્રભાઇ મુલચંદભાઇ પારેખના પત્ની તથા વૈશાલીબેન / નીરાલીબેન/ શીતલબેન/ સાગરભાઇના માતૃશ્રી તા. ૨૬મીએ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લલીતભાઇ સાંગાણી

ગોંડલ : મુળ ઉપલેટા હાલ ગોંડલ નિવાસી બારોટ લલીતભાઇ દેશાભાઇ સાંગાણી (ઉ.૭૨)નું તા.૨૫ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૧ ના તેમના નિવાસસ્થાને શિવશકિત નગર નાગડકા રોડ સાંજે ચાર થી છ રાખેલ છે.

મંજુલાબેન હર્ષદરાય શેઠનું અવસાન : ટેલીફોનિક બેસણું

રાજકોટ : દશા સોરઠીયા વણિક રાવણાવાળા હાલ રાજકોટ હર્ષદરાય વ્રજલાલ શેઠના ધર્મપત્‍નિ મંજુલાબેન હર્ષદરાય શેઠ (ઉ.વ.૭૪) તે દિલીપભાઈ, પ્રવિણભાઈ તથા મુકેશભાઈ ગાદોયા સ્‍વ.ભાનુબેન કઢી, ઈન્‍દુબેન આણંદપરા, નયનાબેન મુંજીયાસરાના બેન, મહેન્‍દ્રભાઈ શેઠના ભાભી તથા મીનાબેન સાંગાણી, ભાવેશભાઈ શેઠ તથા ચેતનભાઈના શેઠના માતુશ્રી, પાર્થ, જય, માનસી, હિરલના દાદીમાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું સાંજે ૫ થી ૬ રાખેલ છે. હર્ષદભાઈ શેઠ - ૯૩૨૭૭ ૨૪૫૦૪, મહેન્‍દ્રભાઈ શેઠ - ૯૨૨૮૫ ૧૮૮૫૬, ચેતનભાઈ શેઠ - ૯૮૨૪૨ ૯૦૩૬૫, ભાવેશભાઈ શેઠ - ૯૮૨૫૬ ૨૧૬૮૧.(૩૭.૪)