Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021
યુવા પત્રકાર કાર્તિક બાવીસીના પિતા હસમુખભાઈનું દુઃખદ નિધન

રાજકોટઃ વલસાડ પંથકમાં ભારે ચાહના ધરાવતા યુવા પત્રકારશ્રી કાર્તિક બાવીસીના પિતા હસમુખભાઈ બાવીસી (ઉ.વ.૬૫)ની ગઈકાલે સવારે તબિયત બગડતા બાદ બપોરે હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં નિધન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા આજે શનિવારે સવારે ૯ વાગ્યે વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી પાસે આવેલા એમના નિવાસસ્થાનેથી નિકળી હતી. તેઓ ૩ પુત્રી અને ૧ પુત્રને વિલાપ કરતાં છોડી ગયાં છે. મળતાવડા સ્વભાવના હસમુખભાઈના નિધનથી પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. (કાર્તિક બાવીશી મો.૭૩૮૩૨ ૧૭૭૭૭)

ગોંડલનાં દેરડીકુંભાજીનાં સેવાભાવી ધનજીભાઇ શિંગાળાનું અવસાન

(અશોક પટેલ દ્વારા) મોવીયા :.. ગોંડલ તાલુકાનાં દેરડી કુંભાજીના સેવાભાવી ધનજીભાઇ (ધનાબાપા) નારણભાઇ શિંગાળાનું અવસાન થયેલ છે.

તેઓની પાસેથી ઘણા બધા ગુણો શીખવા જેવા હતા જેમ કે ૮૮ વર્ષેની ઉંમરે એમની તાજગી, આપણી પરંપરા અનુસાર પોશાક, એમના પરોપકારી વિચાર મનુષ્ય માત્ર ધ્યાને પાત્ર, સમભાવ, અબોલ પશુઓની સેવા, ગાયને ચારો, કૂતરાને ટૂકડો તથા પક્ષીને ચણ ગરીબ પરિવારોને રાશન કીટ વિતરણ કરતા અને નિરાધાર ગરીબ વિધવાઓને ઘર સુધી જઇને જીવન જરૂરી વસ્તુઓની કીટ આપતા જાય. દાતાઓના સહયોગથી તહેવાર ઉપર મીઠાઇ વિતરણ કરતા જોવા મળતા ધનાબાપા આમ અચાનક વિદાય લઇ ગયા.

સામાજીક જીવનમાં પણ કેટલી વિશેષ જવાબદારી તેઓએ ગુમાવી ગામના સ્મશાન (કૈલાસધામ) ઉત્કર્ષ સમિતિ દેરડી કુંભાજીમાં મકન સાહેબ, અશોકભાઇ બેરા, મનુભાઇ ગોળ, અમરશીભાઇ નરોડીયા, સવજીભાઇ હોથી, હિંમતભાઇ ભંડેરી, ભુપતભાઇ નરોડિયા વગેરે આ જાણીતા ચહેરાઓમાં કાર્યરત અને સક્રિય સભ્ય ધનાબાપા હતાં. સ્મશાન સુધારણા ખાતમુર્હૂત જેમના હસ્તે થયેલ તેવા પાયાના પથ્થર ધનાબાપા વયોવૃધ્ધ હોવા છતાં હૃદયની લાગણીથી છેલ્લે સુધી આ સમિતિમાં કાર્યરત રહ્યા.

આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પણ તેઓની હાજરી જોવા મળતી. રામજી મંદિર (ગામનો ચોરો) જીર્ણોધ્ધાર કરાવવા માટેની સેવા પણ ગૌરવ અપાવે એવી રીતે પુર્ણ કરી અને નવનિર્માણ રામજી મંદિર તેમના જ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ. આવા સજ્જન વ્યકિત અને સેવાનુરાગીની ગામને ખોટ પડી છે.

અઠયાસી વર્ષની ઉમરે તરવરાટ બે હાથ જોડીને બધાને મળવાની આદત, હસતો ચહેરો હવે જોવા નહી મળે.

અમદાવાદના અશોકભાઇ મહેતાનું અવસાન : સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ મૂળ દેવળીયા હાલ અસારવા અમદાવાદ અશોકભાઈ રમણભાઇ મહેતા (ઉ.વ.૭૦)તે સ્વ. રમણભાઈ મહેતા અને સ્વ.લીલાબેનના પુત્ર તથા આશાબેનના પતિ તેમજ અરૂણભાઇ, સ્વ.ઘનશ્યામભાઈ, અનિલભાઈ, બળવંતરાયના મોટાભાઈ તથા ગં.સ્વ. કાંતાબેન ધનજીભાઈ દવે (મણીભુવન - ભાવનગર) ના જમાઈ તથા અરવિંદકુમાર ધનજીભાઈ દવે (ગોંડલ-રાજકોટ)ના બનેવી તથા કિરણબેન અને છાયાબેનના નણદોયા તેમજ નૈનશ્રી , પ્રીત, ધારા અને ઓમના ફૂવાનુ તા. ૦૨ ને શનિવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું અમદાવાદ ખાતે તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ અનિલભાઈ મહેતા (મો.૯૭ર૪ર ૦૮પ૮પ) ટેલિફોનિક બેસણું પિયર પક્ષનું રાજકોટ ખાતે તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે અરવિંદકુમાર ડી દવે (મો. ૯૬૩૮૯ ૬પપ૬૭),  કિરણબેન એ. દવે (મો. ૯૪૦૮૬ ૬ર૧૪ર), છાંયાબેન જીતેનભાઇ દવે (મો.૯૦પ૪૬ ર૬ર૦૪), આશાબેન અશોકકુમાર મહેતા (મો.૯૭ર૩ર રરર૮પ).

ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતાના પિતાશ્રી શશિકાન્તભાઈનું દુઃખદ નિધન

સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બેસણું

ભાજપના અગ્રણી શ્રી જીતુભાઈ  મહેતા ના પિતાજી શ્રી શશિકાન્ત ભાઈ મહેતા ( ઉમર ૮૯ નિવૃત્ત ગુજરાત વિદ્યુત બોર્ડ)  કૌશિકભાઈ, વિજયભાઇ, ભાવેશભાઈ ના પિતાજી નું આજરોજ તા.૨/૧૦/૨૦૨૧ના શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસસ્થાને ૧૮, રામનાથપરા, ‘ગાયત્રી મંદિર’ ખાતે  તા.૪/૧૦/૨૦૨૧ સોમવારે બપોરે ૪ થી ૬ ના રાખેલ છે.(જીતુભાઈ મો.૯૪૨૬૨ ૫૦૭૧૧)(૩૭.૯)

અવસાન નોંધ

નિર્મળાબેન જીલ્કા

રાજકોટઃ લુહાર નિર્મળાબેન દુર્લભજીભાઈ જીલ્કા (ઢેબરવાળા) જે દુર્લભજીભાઈ જીલ્કાના ધર્મપત્નિ તે વિજયભાઈ તથા વિનુભાઈના માતુશ્રીનું તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું  બેસણું તા.૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'ક્રિષ્ના' વિવેકાનંદનગર મેઈન રોડ, ૪૦નો રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઇ જોશી

જેતપુરઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. છેલશંકરભાઇ બી. જોષીના પુત્ર અતુલભાઇ (ઉ.વ. પ૪) તે દિપકભાઇ, પદમાબેન મહેતા, નયનાબેન દવે, ઇલાબેન મહેતાના વડિલબંધુ સુરજ, આકાશના પિતાશ્રી તેમજ રાજુભાઇ વિ. મહેતાના બનેવી તા. ર૮ના રોજ અવસાન પામેલ તેનું બેસણું આજરોજ તા. ર શનિવાર બપોરે ૩ થી પ રાજધાની ફાર્મ, સ્પેસ ઇંગ્લીશ સ્કુલ પાસે, સરદાર ચોક રોડ, જેતપુર ખાતે રાખેલ છે

જયાબેન ઘટાર

રાજકોટઃ જયાબેન અંબાલાલ ઘટારનું તા.૨૯ના  દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રામાપીર ચોકડી પાસે, ફાયર બ્રીગેડની અંદર, રાજકોટ ખાાતે રાખેલ છે. અનિલ અંબાલાલ ધટાર, વિનોદભાઈ અંબાલાલ ઘટાર, વિશાલ અંબાલાલ ઘટાર, શન્નીભાઈ અંબાલાલ ઘટાર મો.૮૮૪૯૬ ૭૫૦૮૦, વિશાલભાઈ

સંતોકબેન રાઠોડ

રાજકોટ : મુળ ગામ ફાટસર હાલ રાજકોટ નિવાસી સંતોકબેન કાનજીભાઈ રાઠોડ તે સ્વ.રમેશભાઈ, કુંવરજીભાઈ તથા કાંતિભાઈના માતુશ્રી તા.૨ના શનિવારના રોજ પ્રભુચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૪ના સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ભાગ્યેશભાઈ મો.૯૭૧૨૯ ૪૦૭૦૯ તથા કુંવરજીભાઈ મો. ૯૦૩૩૩ ૦૦૧૩૦ તથા કાંતિભાઈ મો. ૯૫૭૪૭ ૬૯૮૨૨)

અમૃતભાઇ તંતી

રાજકોટ : અમૃતભાઇ ભગવાનજીભાઇ તંતી (ઉવ.૬૦) તે જગદીશભાઇ ભગવાનજીભાઇ તંતી સ્વ. છગનભાઇ ભગવાનજીભાઇ તંતી, રણછોડભાઇ ભગવાનજીભાઇ તંતી, કિશોરભાઇ ભગવાનજીભાઇ તંતી, શાંતિલાલ ભગવાનજીભાઇ તંતી, શૈલેષભાઇ ભગવાનજીભાઇ તંતી, મહેશભાઇ ભગવાનજીભાઇ તંતી, રાજુભાઇ ભગવાનજીભાઇ તંતી, ગીરીશભાઇ ભગવાનજીભાઇ તંતી, સ્વ.પૂજાબેેન હિરેનકુમાર ભેસાણીયાના મોટાભાઇનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ મીત હાઇટ્સ, ૬૦૬, ગોવર્ધન ચોક, ૧૫૦'રીંગ રોડ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૮ ૬૨૦૩૨

જયશ્રીબેન ધ્રાંગધરીયા

રાજકોટ : ગુર્જર સુતાર સ્વ.મુકેશભાઇ નારણભાઇ ધ્રાંગધરીયાના ધર્મપત્નિ જયશ્રીબેન (ઉવ.૫૮) તે પ્રિતીબેન જયેશકુમાર સંચાણીયા તથા વિધિબેનના માતૃશ્રી સ્વ. રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ, શ્રી દિનેશભાઇ સ્વ.મહેશભાઇ અને જશુબેન કરશનદાસ વાલંભીયાના ભાઇના પત્નિ તેમજ સ્વ. રતિભાઇ લક્ષ્મણભાઇ અખીયાણીયાના દિકરીનું તા. ૧ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજે તા. ૨ને શનીવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.) દિનેશભાઇ ૯૬૩૮૮ ૬૩૦૬૫, બિનેશભાઇ ૯૮૨૪૮ ૮૨૪૧૩, સુમીતભાઇ ૯૮૨૫૪ ૫૮૨૪૪, પ્રિતીબેન ૮૯૮૦૮ ૯૮૬ર૮, વિધિબેન ૯૬૬૪૮ ૬૯૧૬૮, જયેશકુમાર સંચાણીયા ૯૮૨૫૨ ૭૩૨૭૧, દિલીપભાઇ અખયાણીયા ૯૪૨૭૨ ૨૩૩૭૧, નિલેશભાઇ અખયાણીયા ૯૫૮૬૫ ૭૧૩૬૪.

અનસુયાબેન ચૌહાણ

રાજકોટઃ દાહોદ નિવાસી અનસુયાબેન દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૧) તે સ્વ.દેવજીભાઈ ગણેશભાઈ ચૌહાણના પત્નિ તે અનિલભાઈ, શરદભાઈ, ગીરીશભાઈ, વિજયભાઈ (ચીકુ), ભારતીબેન શંકરલાલ કાલમા, જયશ્રીબેન ગીરીશકુમાર મુલીયાણાના માતુશ્રી તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અનિલભાઈ મો.૯૯૭૯૮ ૫૭૪૧૪

અમૃતભાઇ તંતી

રાજકોટ : અમૃતભાઇ ભગવાનજીભાઇ તંતી (ઉવ.૬૦) તે જગદીશભાઇ ભગવાનજીભાઇ તંતી સ્વ. છગનભાઇ ભગવાનજીભાઇ તંતી, રણછોડભાઇ ભગવાનજીભાઇ તંતી, કિશોરભાઇ ભગવાનજીભાઇ તંતી, શાંતિલાલ ભગવાનજીભાઇ તંતી, શૈલેષભાઇ ભગવાનજીભાઇ તંતી, મહેશભાઇ ભગવાનજીભાઇ તંતી, રાજુભાઇ ભગવાનજીભાઇ તંતી, ગીરીશભાઇ ભગવાનજીભાઇ તંતી, સ્વ.પૂજાબેેન હિરેનકુમાર ભેસાણીયાના મોટાભાઇનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ મીત હાઇટ્સ, ૬૦૬, ગોવર્ધન ચોક, ૧૫૦'રીંગ રોડ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૮ ૬૨૦૩૨ (૨૨.૮)

જયશ્રીબેન ધ્રાંગધરીયા

રાજકોટ : ગુર્જર સુતાર સ્વ.મુકેશભાઇ નારણભાઇ ધ્રાંગધરીયાના ધર્મપત્નિ જયશ્રીબેન (ઉવ.૫૮) તે પ્રિતીબેન જયેશકુમાર સંચાણીયા તથા વિધિબેનના માતૃશ્રી સ્વ. રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ, શ્રી દિનેશભાઇ સ્વ.મહેશભાઇ અને જશુબેન કરશનદાસ વાલંભીયાના ભાઇના પત્નિ તેમજ સ્વ. રતિભાઇ લક્ષ્મણભાઇ અખીયાણીયાના દિકરીનું તા. ૧ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજે તા. ૨ને શનીવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.) દિનેશભાઇ ૯૬૩૮૮ ૬૩૦૬૫, બિનેશભાઇ ૯૮૨૪૮ ૮૨૪૧૩, સુમીતભાઇ ૯૮૨૫૪ ૫૮૨૪૪, પ્રિતીબેન ૮૯૮૦૮ ૯૮૬ર૮, વિધિબેન ૯૬૬૪૮ ૬૯૧૬૮, જયેશકુમાર સંચાણીયા ૯૮૨૫૨ ૭૩૨૭૧, દિલીપભાઇ અખયાણીયા ૯૪૨૭૨ ૨૩૩૭૧, નિલેશભાઇ અખયાણીયા ૯૫૮૬૫ ૭૧૩૬૪.

અનસુયાબેન ચૌહાણ

રાજકોટઃ દાહોદ નિવાસી અનસુયાબેન દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૧) તે સ્વ.દેવજીભાઈ ગણેશભાઈ ચૌહાણના પત્નિ તે અનિલભાઈ, શરદભાઈ, ગીરીશભાઈ, વિજયભાઈ (ચીકુ), ભારતીબેન શંકરલાલ કાલમા, જયશ્રીબેન ગીરીશકુમાર મુલીયાણાના માતુશ્રી તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અનિલભાઈ મો.૯૯૭૯૮ ૫૭૪૧૪

નિર્મળાબેન જીલ્કા

રાજકોટઃ લુહાર નિર્મળાબેન દુર્લભજીભાઈ જીલ્કા (ઢેબરવાળા) જે દુર્લભજીભાઈ જીલ્કાના ધર્મપત્નિ તે વિજયભાઈ તથા વિનુભાઈના માતુશ્રીનું તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું  બેસણું તા.૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'ક્રિષ્ના' વિવેકાનંદનગર મેઈન રોડ, ૪૦નો રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે