Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020
અવસાન નોંધ

સવિતાબેન ગઢીયા

રાજકોટ : નિવાસી શ્રી ભોગીભાઇ વિરજીભાઇ ગઢીયાના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૮૪) જે સુનિભાઇ ભોગીભાઇ ગઢીયા તેમજ ચંદ્રિકાબેન બંસીલાલ ચૌહાણ સુરતના માતુશ્રીનું તા. ૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સુનિલભાઇ ગઢીયા મો. ૯૮૭૯૭ ૪ર૧૧૬ ગઢીયા એજન્સીઝ, રાજકોટ.

નટરવરલાલ મકવાણા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠિયા દરજી સ્વ.નટવરલાલ જમનાદાસ મકવાણા (કાળુભાઇ પરબડી વાળા) ને યાજ્ઞીકભાઇ, સરોજબેન વિમલભાઇ રાઠોડ, ધારાબેન મયુરભાઇ રાઠોડ, ફાલ્ગુનીબેન અલ્પેશભાઇ ગોહેલ, જલ્પાબેન કૈલેશભાઇ ગોહેલના પિતા, તેમજ પ્રભાબેન મહેશભાઇ ચૌહાણના ભાઇ તથા રેખાબેન અનિલભાઇ રાઠોડના વેવાઇનું અવસાન તા. ૧૧ ના રોજ થયેલ છે.મો.૭૮૦૧૮ ૭૭૮૦૬, મો.૯૮૭૯૬ ૯પ૩૬૭