Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022
અવસાન નોંધ

કમળાબેન મોડાસરા

રાજકોટઃ મુળ ગોંડલ હાલ રાજકોટ સોની તુલસીદાસ મકનદાસ મોડાસરાના ધર્મપત્‍નિ કમળાબેન તે સ્‍વ. નટવરલાલ, રમેશભાઇ અને જયસુખભાઇના ભાભી તેમજ ચેતનભાઇ, પરાગભાઇ અને પ્રફુલાબેન સુરેશકુમાર લાઠીગરાના માતુશ્રી તેમજ રાજ, મિહીર, દિપ અને રૂપા હિરેનકુમાર ફીચડીયાના દાદીમા તા. ૨૦/૬ના શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્‍થાન સુંદરમ્‌ એપાર્ટમેન્‍ટ, રાધા મીરાપાર્ક શેરી નં. ૩ સેટેલાઇટ ચોક, મોરબી રોડ ખાતે રાખેલ છે.

નલીનભાઇ છનીયારા

મોરબી : મિષાી વાલજી નાનજી છનીયારા પરિવાર (વિજય ટોકિઝ વાળા) સ્‍વ. ધનજીભાઇ છનીયારાના પુત્ર નલીનભાઇ (ઉવ.૫૯) તે પ્રદિપભાઇ, અશોકભાઇ, દિનેશભાઇના ભાઇ તેમજ સંજયભાઇ, હિતેશભાઇ, વિશાલભાઇના કાકાનું તથા સ્‍વ. રામજીભાઇ વિઠ્ઠલભાઇ અઘારાના જમાઇ તથા હરેશભાઇ અઘારાના બનેવીનું તા.૧૮ શનિવારના રોજ અવસાન થયેલ છે. બનેં પક્ષનું બેસણું તા.૨૦ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાને પ્રમુખ હાઇટ-૨, કાયાજી પ્‍લોટ-૮, મોરબી રાખેલ છે.

ભીમજીભાઇ કરગથરા

રાજકોટઃ ભીમજીભાઇ નારણભાઇ કરગથરા  ઉમંર ૯૪ વર્ષ વંથલીવાળા હાલ રાજકોટ તે સ્વ. ગોરધનભાઇ, સ્વ. વિઠલભાઇ, સ્વ. શાંતિભાઇના ભાઇ ગીરધરભાઇ, ધીરૂભાઇ, અશ્વિનભાઇ, પ્રફુલ્લભાઇ, ભાનુબેનના પિતા તથા હરીભાઇ મેસવાણીયા ઉપલેટાના બનેવીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૦ને સોમવારના રોજ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડીરોડ રાજકોટ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે.ે

તુલસીદાસ દેવાણી

રાજકોટઃ તુલસીદાસ જમનાદાસ દેવાણી તે શ્રી મદન મોહન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ પ્રવિણ મેડીકલ સ્ટોરના નટુભાઇ ભરતભાઇ તેમજ પ્રવિણભાઇના મોટાભાઇ તે હિતેશભાઇ, હિરેનભાઇ, સંજયભાઇ, રૂપાબેન હિતેશભાઇ કારીયાના  મોટાપપ્પા, તે સીમાબેન કુણાલભાઇ કાથરાણી, હિનાબેન મેહુલભાઇ લાખાણીના પિતાશ્રી તા.૧૮ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. જેમની પ્રાર્થનાસભા આજે તા.૨૦ સોમવારે સાંજે ૪.૩૦થી ૫.૩૦ ગાયત્રીનગર ૮, ભીમનાથ મહાદેવના મંદિરે રાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ 

પ્રતિભાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્રબાજ ખેડાવાળ બ્રાહ્મણ માંગરોળ હાલ રાજકોટ પ્રતિભાબેન દિલીપભાઇ દવે (ઉ.વ.૬૭) તે જગદીશભાઇ છગનલાલ દવેના લઘુબંધુ દિલીપભાઇના ધર્મપત્નિ તેમજ ઉમેશભાઇ ડી.દવે (બેન્ક), ભાવિનભાઇ ડી.દવે (જોન્કી ટ્રાવેલ્સ)તેમજ આકાંક્ષાબેન આદિત્યભાઇ ભટ્ટ અમદાવાદના માતૃશ્રી અને વિપુલભાઇ જે.દવે કુંકાવાવના કાકીનું તા.૧૯ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. સોમવારે, બપોરે ૪થી ૬ કલાકે, શ્રી ગંગાનાથ મહાદેવ મંદિર, ૭- યોગી પાર્ક, રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉમેશભાઇ ડી.દવેઃ ૯૮૭૯૧ ૮૯૧૦૦, ભાવિનભાઇ ડી.દવેઃ ૯૮૨૪૫ ૨૩૭૦૩

હેમન્તભાઇ કોટડા

રાજકોટઃ સ્વ.હેમતલાલ પોપટલાલ લોધિયા કોટડા સાંગાણીવાળા હાલ ગાંધીનગર તે જમનાદાસભાઇ, નટવરલાલ, તથા વસંતભાઇના નાનાભાઇ થાય. તેમજ સ્વ. રમાબેન પાલા તથા નિર્મળાબેેન નાંઢાના ભાઇ તેમજ દેવેનભાઇના પિતાશ્રીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ના સોમવારના રોજ તેમના ગાંધીનગર નિવાસ સ્થાને બપોરના ૪થી ૬ રાખેલ છે. સરનામું: દેવેન હૈંમતલાલ લોધિયા મહાવીર હિલ્સ ૨ બ્લોક નં ર્ી૮૦૧ કોબા ભાજપ કાર્યાલયની સામે, પાંડવવાળી અમ્બાપુર રોડ, ચેતનભાઇ લોધિયા ૭૯૯૦૦ ૬૦૫૨૮, દીપકભાઇ લોધિયા ૯૮૭૯૭ ૨૦૧૪૫, કિશોરભાઇ લોધિયાઃ ૭૬૨૪૦ ૧૫૪૮૦ દેવેનભાઇ લોધિયાઃ ૯૭૨૩૭ ૩૫૧૨૩

રેનિશભાઇ કાપડિયા

રાજકોટઃ સ્વ. રેનિશભાઇ રમેશભાઇ કાપડિયા તા. ૧૯ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતુનં બેસણું તા.૨૦ સોમવાર સાંજે ૪થી ૬ કલાકે નેહરુ નગર કોમ્યુનિટિ હોલ, મારવાડી બિલ્ડીંગની સામે, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રમેશભાઇ કાનજીભાઇ કાપડિયા, જય રેનિશભાઇ કાપડિયા હેત રેનિશભાઇ કાપડિયા, ભાવેશભાઇ રમેશભાઇ કાપડિયા ઉમેશભાઇ રમેશભાઇ કાપડિયા