Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021
જેતલસરના ન્યુઝ પેપર એજન્ટ જયસુખલાલ કે.જોશીનું અવસાન

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ મૂળ જેતલસર હાલ રાજકોટ જયસુખભાઈ કરૂણાશંકરભાઈ જોષી (ઉ.૮૪) તે સ્વ.કરૂણાશંકરભાઈ વેલજીભાઈ જોષીના પુત્ર તેમજ સ્વ.મુળશંકરભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈ, હિતેન્દ્રભાઈ, કશ્યપ જોષી (પત્રકાર-ફુલછાબ)ના પિતા,  પૂષ્પાબેન મનહરલાલ ભટ્ટ(રાજકોટ), મધુબેન દયાશંકરભાઈ પાણેરી (અમરેલી)ના મોટાભાઈનુ  તા.૨૩ના રોજ  અવસાન થયું છે. બેસણું તા.૨૫ને શનિવારે, બપોરે  ૩ થી ૫ નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડીયા સોસાયટી પાછળ, ગોકુલ ધામ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (હિતેન્દ્રભાઈ જોશી-૯૯૭૪૯૫૩૫૫૮, કશ્યપ જે.જોશી-૯૧૫૭૮ ૧૨૮૧૨)

એસ.બી.આઇ.ના નિવૃત કર્મચારી ભરતભાઇ મહેતાનું અવસાન

રાજકોટ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત કર્મચારી મોઢ વણિક શ્રી ભરતભાઈ દ્વારકાદાસ મહેતા (ઉ.વ.૬૫)તે છાયાબેન મહેતાના પતિ, નવીનભાઈ,હરેશભાઈ, કિરીટભાઈના મોટાભાઈ તે ધ્વનિ સંજય શાહ,ભૂમિકા વિમલભાઈ પારેખ તેમજ એકતા કુણાલ શાહના પિતાશ્રીનું આજે શુક્રવારે અવસાન થયેલ છે તેમની અંતિમયાત્રા કાલે તા. ૨૫ શનિવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાન શાંગ્રિલા એપાર્ટમેન્ટ ૬/૧૧ જાગનાથ પ્લોટ ખાતેથી રામનાથ પર સ્મશાને જવા નીકળશે.

અવસાન નોંધ

રમેશભાઈ બુસા

રાજકોટ : સ્વ.ભગવાનજીભાઈ લવજીભાઈ બુસાના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૫૦) તે હેમીબેનના પુત્ર, અશોકભાઈના મોટાભાઈ, ઈલાબેનના પતિ, વરૂણના પિતા અને મગનભાઈ નાથાભાઈ મેઘાણીના જમાઈનું તા.૨૩ના ગુરૂવારે દુઃખદ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને શનિવારે સાંજે ૪ થી ૬ અમારા નિવાસસ્થાન શ્રી રામ સોસાયટી, સોમનાથ સોસાયટી-૩, શેરી નં.૮, રૈયા ટેલીફોન એકસચેન્જની પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડની બાજુમાં, તુલસીબાગ, રાજકોટ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઈ શાહ

રાજકોટઃ નિવાસી મહેન્દ્રભાઈ ચુનીલાલ શાહ (મહેન્દ્ર ઈલેકટ્રીક- સાંગણવા ચોક) તે સ્વ.પ્રભુદાસ માધવલાલ બાખડાના જમાઈ, ચંદ્રિકાબેનના પતિ તથા ભૂષણભાઈ અને કેતનભાઈના પિતાશ્રી, ચારૂબેન અને હિરલબેનના સસરા, ધ્રુવી, રીષી અને ક્રિશના દાદા તા.૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું બેસણું શનિવાર તા.૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે લક્ષ્મી સોસાયટી મેઈન રોડ પર આંબેડકર પ્રાર્થના હોલમાં રાખેલ છે.

ગોવિંદભાઈ મઢવી

રાજકોટઃ સ્વ.ગોવિંદભાઈ રામજીભાઈ મઢવી (ઉ.વ.૯૩) જે સ્વ.કાળાભાઈ મઢવી અને રાજેન્દ્રભાઈ મઢવીના ભાઈ તથા અશોકભાઈ મઢવીના પિતાશ્રી તેમજ વર્ષાબેન શિહોરાના સસરા તેમજ સનીભાઈ, પ્રણવીબેન, શ્રેયા તથા હીરના દાદાનું તા.૨૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે તેમના નિવાસસ્થાન આરાધના સોસાયટી, એરોડ્રામ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. અશોકભાઈ મઢવી મો.૯૨૨૭૭ ૦૧૬૭૫, વર્ષાબેન શિહોરા મો.૯૪૨૮૨ ૦૩૩૬૭, સનીભાઈ મઢવી મો.૮૧૪૧૩ ૨૮૨૮૮, રાજેન્દ્રભાઈ મઢવી મો.૯૮૭૯૫ ૨૨૭૮૪, રમેશભાઈ મઢવી મો.૯૯૯૮૩ ૨૧૭૫૪

રંજનબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જૂનાગઢ નિવાસી સ્વ.મહેશચંદ્ર સી.વ્યાસના ધર્મપત્નિ ગં.સ્વ.રંજનબેન (રમાબેન) (ઉ.વ.૭૧) તે અમિતભાઈ તથા રાહુલભાઈ (એકિટવ કોમ્પ્યુટર) તથા નિશાબેન હીમાંશુકુમાર જોશી તથા દક્ષાબેન ભાવિનકુમાર જોશીના માતુશ્રી તથા સ્વ.ઋષિકેશભાઈ તથા વીરલભાઈ વ્યાસ (રાજકોટ)ના કાકી તથા હર્ષ તેમજ વ્રજના દાદીમા તથા સ્વ.રામશંકર બાવભાઈ પંડયાના પુત્રી તથા રમણિકભાઈ, સ્વ.જગદીશભાઈ, ધીરૂભાઈ, નવલભાઈ, ત્રમ્બકભાઈ, રસિકભાઈ તથા દિનેશભાઈ પંડયા (કાલાવડ)ના બહેનનું તા.૨૨ને બુધવારના રોજ કૈલાશવાસ થયેલ છે. શ્વસુરપક્ષ તથા પિયરપક્ષ તરફથી તેમનું સંયુકત ઉઠમણું તા.૨૫ને શનિવારના બપોરે ૪ થી ૬ શ્રી ખરડેશ્વર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી વાંઝાવાડ જૂનાગઢ ખાતે રાખેલ છે.

પરસોતમભાઇ કાનાણી

મીઠાપુર : સ્વ. પરસોતમભાઇ ટોપણદાસ કાનાણી તે પંકજભાઇ, ચેતનભાઇ, વિઠ્ઠલભાઇ કાનાણી તથા નયનાબેન ઘનશ્યામકુમાર પોબારૂના પિતાશ્રી તેમજ સ્વ. દયાદજીભાઇ, સ્વ. જેઠાલાલભાઇ, સ્વ. રણછોડભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. મનસુખભાઇના ભાઇ તથા પ્રવિણચંદ્ર ત્રિકમદાસ રવાણીના બનેવીનું  તા. ર૩ (ગુરૂવાર)ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૪ (શુક્રવાર)ના રોજ સાંજે પ થી ૬ ભાઇઓ તથા બહેનો માટે લોહાણા મહાજનવાડી -સુરજકરાડી (મીઠાપુર) રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

દિપકભાઈ ત્રિવેદી

રાજકોટઃ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ દિપકભાઈ હરસુખરાય ત્રિવેદી (ઉ.વ. ૫૮) તા. ૨૩ના અવસાન થયેલ છે. જે હસમુખરાય જયંતીલાલ ત્રિવેદીના પુત્ર, હિમાંશુભાઈ ત્રિવેદી (માતૃ ગ્રુપ)ના ભાઈ, દીપ્તીબેન ત્રિવેદીના પતિ, જ્યોત્સનાબેન હર્ષદરાય ઓઝા તથા લેખાબેન પવનકુમાર ત્રિવેદીના ભાઈ, મિહીર તથા કિન્નરીના પિતા, સંકેત તથા હારીતના કાકાનું બેસણુ તા. ૨૪ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ વાગ્યે શ્રીમાળી સમાજવાડી, ૮-કાશી વિશ્વનાથ પ્લોટ ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન પારેખ

રાજકોટઃ દ.શો.વૈ. વણીક રાજકોટ નિવાસી હાલ અમદાવાદ ગં.સ્વ. ભાનુમતી પ્રભુદાસ પારેખ (ઉ.વ. ૮૬) તે દિલીપ, રાજેશ, શૈલેષ તથા હંસાબેન રમેશચંદ્ર વખારીયાના માતુશ્રી તા. ૨૧ના અક્ષરવાસી થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

રમાબેન નિમ્બાર્ક

રાજકોટઃ રમાબેન રતીલાલ નિમ્બાર્ક (ઉ.વ. ૮૩)નું તા. ૨૩ના અવસાન થયેલ છે. જે દાસ સ્ટોર્સવાળા રતીલાલભાઈના પત્નિ, રાજુભાઈ, રાકેશભાઈ તથા ઉર્મીબેનના માતુશ્રીનું બેસણુ તા. ૨૫ના  શનિવારે સાંજે ૪ થી ૬ લક્ષ્મીવાડીમાં રાખેલ છે.

પ્રદ્યુમન ભટ્ટ

રાજકોટઃ ઔ. ખરેડી સ.બ્રાહ્મણ પ્રદ્યુમન ધીરજલાલ ભટ્ટ (ઉ.વ. ૭૧) (માંડણ કુંડલાવાળા) હાલ મુંબઈ જે સ્વ. છગનલાલ અમૃતલાલ પંડયાના જમાઈ તથા તે દિનેશભાઈ (ચીનાભાઈ)ના બનેવીનું તા. ૨૧ના અવસાન થયેલ છે. સદ્ગતનું શ્વસુર પક્ષ તરફથી બેસણું તા. ૨૫ને શનિવારે સાંજે ૪ થી ૫ ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે, ચંદનપાર્ક, મેઈન રોડ, રૈયા સર્કલ પાસે રાખેલ છે.

ગીતાબેન જોષી

રાજકોટઃ મૂળ કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ હિતેષભાઈ અરવિંદભાઈ જોષીના ધર્મપત્નિ ગીતાબેન હિતેષભાઈ જોષી (ઉ.વ. ૫૧) જે ભરતભાઈના નાના ભાઈના પત્ની તથા હરેશભાઈના ભાભી તેમજ મનોજભાઈ હરીભાઈ પંડયા, હર્ષદભાઈ પંડયા, નરેશભાઈ પંડયા તથા સુરેશભાઈ પંડયાના બહેન જે ગૌતમ તથા ગાયત્રીબેન જયદીપભાઈ ભટ્ટ (જૂનાગઢ)ના માતુશ્રી તથા વિવેકના કાકી તથા હિમાંશુભાઈના ભાભુનું તા. ૨૨ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૫ને શનિવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ 'મંજુ વિંદ', ૧-રાધાક્રિષ્ના, નવરંગ હોલવાળી શેરી, બાબરીયા કોલોની, શેરી નં. ૫ની સામે રાખેલ છે ફોનઃ ભરતભાઈ ૯૮૨૫૨ ૬૫૩૫૫, હિતેષભાઈ ૯૯૨૫૧ ૬૪૫૫૯, હરેશભાઈ ૯૯૨૫૧ ૬૪૫૬૮, વિવેકભાઈ ૯૮૭૯૪ ૨૮૯૨૯.

કુંદનબેન જોષી

રાજકોટઃ પુષ્કર્ણા બ્રાહ્મણ પુષ્પકભાઇ જમનાદાસ જોષીના ધર્મપત્ની સ્વ.કુંદનબેન તે સ્વ. પ્રાણશંકર પ્રભાશંકર ભટ્ટના પુત્રી તા.રરના રોજ શ્રીજીચરણ પામ્યા છે તે જીજ્ઞેશભાઇ, ધર્મેશભાઇ ત્થા સ્વ. દિવ્યેશભાઇના માતુશ્રી  હતા સદ્દગતનું ઉઠમણું તા. ર૪ ને શુક્રવારે બપોરે ૪ થી પ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.સ્થળઃ પુષ્પકભાઇ જમનાદાસ જોષી હરિવંદના કોલેજ પાછળ મુંજકા ગામ રાજકોટ મો. ૮૪૦૧૪ ર૯૪૬પ મો.૮૧૬૦૧ ૪૯૯૧૯

મંજુલાબેન જોશી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી- બ્રાહ્મણ જ્ઞાતિના મંજુલાબેન જોશી (ઉ.વ.૭૩) જેઓ નંદકિશોરભાઈ મોહનલાલ જોશીના ધર્મપત્નિ તે મહેશભાઈ મોહનભાઈ જોશીના ભાભી તેમજ દેવાંશુ, નુપુર તથા માધવીબેનના માતુશ્રીનું આજરોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ને સોમવાર સાંજે ૪ થી ૫:૩૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. નુપુર એન. જોશી મો.૯૬૨૪૮ ૪૫૬૦૮

જયસુખલાલ શેઠ

રાજકોટઃ શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન છત્રાસા નિવાસી હાલ જામનગર / રાજકોટ જયસુખલાલ લક્ષ્મીચંદ શેઠ (ઉ.વ.૮૫) તે સ્વ.ચંદનબેનના પતિ, હીનાબેન સંદીપકુમાર, જીજ્ઞા કેતનકુમારના પિતા, તે સ્વ.રમણીકલાલ, સ્વ.મનસુખલાલ, સ્વ.સમરતબેન, સ્વ.શાંતાબેન, સ્વ.નર્મદાબેન, મંજુલાબેન પ્રવીણભાઈ ગાંધીનાભાઈ, તે સ્વ.દલીચંદ શામળજી શેઠ જામનગરના જમાઈ, ચંદ્રકાંતભાઈ તથા દિનેશભાઈ શેઠના બનેવી તા.૨૩ના રાત્રીના ૮ કલાકે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા રાજકોટ મુકામે અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના શુક્રવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ શેઠ મો.૯૮૨૪૦ ૮૨૧૩૮, સંદીપભાઈ મહેતા મો.૯૮૨૪૨ ૯૪૯૫૫, કેતનભાઈ શેઠ મો.૯૯૨૫૨ ૨૨૪૯૬

જયસુખલાલ શેઠ

રાજકોટઃ શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન છત્રાસા નિવાસી હાલ જામનગર / રાજકોટ જયસુખલાલ લક્ષ્મીચંદ શેઠ (ઉ.વ.૮૫) તે સ્વ.ચંદનબેનના પતિ, હીનાબેન સંદીપકુમાર, જીજ્ઞા કેતનકુમારના પિતા, તે સ્વ.રમણીકલાલ, સ્વ.મનસુખલાલ, સ્વ.સમરતબેન, સ્વ.શાંતાબેન, સ્વ.નર્મદાબેન, મંજુલાબેન પ્રવીણભાઈ ગાંધીનાભાઈ, તે સ્વ.દલીચંદ શામળજી શેઠ જામનગરના જમાઈ, ચંદ્રકાંતભાઈ તથા દિનેશભાઈ શેઠના બનેવી તા.૨૩ના રાત્રીના ૮ કલાકે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા રાજકોટ મુકામે અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના શુક્રવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ શેઠ મો.૯૮૨૪૦ ૮૨૧૩૮, સંદીપભાઈ મહેતા મો.૯૮૨૪૨ ૯૪૯૫૫, કેતનભાઈ શેઠ મો.૯૯૨૫૨ ૨૨૪૯૬

વાસુદેવભાઈ શીલુ

રાજુલાઃ થાણાગાલોળ નિવાસી હાલ જેતપુર રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) વાસુદેવભાઈ (હેલ્થ વર્કર) અમરનગર (ઉ.વ. ૬૧) તેઓ સ્વ. મુળશંકરભાઈ હરીભાઈ શીલુના પુત્ર તથા ભરતભાઈ, બાબુભાઈ, મંજુલાબેન ભાઈશંકરભાઈ બોરીસાગર-ગોંડલ, રસિલાબેન પ્રમોદરાય જોષી (રાજકોટ)ના ભાઈ તથા દિવ્યકાંત, કૌશિક, ગીતાબેન હિતેષકુમાર પંડયા-સોમનાથ, દિપ્તીબેન રાકેશકુમાર જોષી-રાજુલા, પૂનમબેન કૌશિકકુમાર રવિયા-જસદણ, સ્નેહલબેનના કાકાનું અવસાન થયેલ છે. બેસણુ-સાદડી તા. ૨૪ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ડોબરીયાવાડી, ગોકુલ પાનવાળી શેરી, અમરનગર રોડ જેતપુર રાખેલ છે.

પુષ્પાબેન પુરોહીત

વેરાવળઃ આજક ગીરીનારાયણ બ્રાહ્મણ પુષ્પાબેન હરજીવનરાય પુરોહીત ઉ.વ.૮૬ તે ગુણંવતભાઈ,પીયુશભાઈ,અલ્પાબેન ના માતૃશ્રી તથા કલ્પેશભાઈ, ધવલભાઈ, પ્રિતેષભાઈ, યાજ્ઞીકભાઈના દાદીનું તા.ર૩ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું: તા.રપ શનિવારે સંાજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.